________________ મr ] नेमस्कार स्वाध्याय [ 115 ટ - વીત કહેતાં ગયાં છ રાગ અનઈ દ્વેષ જેહથી એહવા જે વલી નિકલંક-કર્મમલરહિત વલી જેહથી ટલ્યાં છઈ અશુદ્ધ વિકલ્પ. મદ તે પ્રાપ્ત વસ્તુને ગર્વ અનઈ અપ્રાપ્ત વસ્તુને ઉત્કર્ષ તે માન. વંક કહેતાં વક્રપણું, માયા, કુટિલતા. તેહ જિ નિરંજન નિઃપાપ નિર્મલ ગુણના ધણી એહવા જે દેવાદિક પ્રથમ કહિતા પૂર્વે પહિલા તેહના ધ્યાનના અવલંબનમ્યું રતિ રાગ બની આવઈ ....4 દાળ 1/5 (આલંબનના ધ્યાનથી અવર્ણનીય સુખ.) મૂળ :- એહ ધ્યાને સુખ ઉપનું જેહ, ગુગે ગોલ ગન્યા પરિ તેહ ન કહાર્યે મુખિ સુખ બહુ થાય, નિબિડ કર્મના પાપ પુલાય...૫ બે - એહવા અવલંબન યાને જે સુખ ઉપનું તે કેહવું લાગઈ? ગુંગ ગોલ ગળ્યાની પરિ થાઈ. મનમાં મીઠું લાગઈ પણિ મુખઈ કાંઈ ઉપમા ન કહી સકઈ અજાણતાં રહસ્યનઈ ઈમજ હોઈ પણિ એહવા અવલંબન ચિંતનથી કઠિન કર્મની કેડિ ગમઈ તિવારે વલી કેહ થાઈ તે કહઈ છઈ. 5 ઢાળ 1/6 (પૂર્વદર્શિત સ્થિતિ થતાં શું થાય? મૂળ - ચ્ચાર શરણમ્યું લાગે રાગ, જાણે એહથી થયે વડભાગ; સુખ દુખ આવ્યે સમ મનિ લાગિ, વેદે જિમ નવિ રણમેં નાગ૬ ટબ અરિહંત 1, સિદ્ધ 2, સાધુ 3, કેવલી પ્રણીત ધર્મ ૪-એ ચારના શરણ ઉપર રાગ થાઈ. મનમાં હર્ષ ધરઈ. જે હું મોટો વડભાગ્ય જે હું એ પામે. તિવારે તે કેહવે થાઈ તે કહે છે. સુખ દુઃખ આવ્યઈ મનમાં વેદઈ નહી. જિમ નાગ-હાથી સંગામમાં મનમાં વયરી થકી ભય ન પામઈ તિમ.૬