________________ मंत्रराज ध्यानमाला [ गुजराती ઢાળ 1/2 (શુદ્ધ આત્મસ્વરૂપ કયારે અને કેમ થાય ?) મૂળ - પ્રગટે શુચિ અનુભવની જ્યોતિ, નાસે તવ મિથ્યામત તિ, શુદ્ધાતમ અવલોકન કરું, દઢ ભાવે એહિ જ ચિત્ત ધરું..૨ ટો - તે કિધારે કિમ થાઈ તે કહઈ છ– જિવાઈ શુચિ નિર્મલ અનુભવ આતમજ્ઞાનની તિ પ્રકાશ પ્રગટઇ તિવારે મિથ્યામતરૂપ છતિ–મલિનતા નાશ, તિવાર ઈસી રુચિ ઉપજઈ તે કહઈ છઈ-શુદ્ધ આતમ નિકલંકનું જેવું જાણવું. સામાન્ય-વિશેષપણે જેઉં–વિચારું. એહવે દઢ ભાવ ચિત્તમાં ધરુંરાખું તે રુચિ થઈ૨ ઢાળ 1/3 ન (શુદ્ધ આત્માને કેમ જાણે?) મૂળ - વચન વિવેક વિનય સ (D) દ્ધિ કરી, તિણથી મિથ્યાતિ અપહરી; પ્રગટયા શુભ સંકલ્પ પ્રધાને આપ્યું પ્રથમ શુદ્ધાતમ ધ્યાન.....૩ ટએ - તે કિમ જાણીઈ તે કહઈ છઈ - વિનય 1, વિવેક 2, વચન 3, એ ત્રિણની શુદ્ધિ કરનઈ થાઈ તિણુઈ કરી મિથ્યાભાવ બ્રાન્તિ ભ્રમ વિપસનઈ નાશ પમાડઈ. તિવારઈ પ્રગટ કહતાં પ્રધાન શુભ સંકલ્પ પ્રગટઈ. તેણે સ્યુ થાઈ. શુદ્ધાતમનું જ ધ્યાન ચિત્તનઈ આપઈ અન્ય અશુભ સંકલ્પ વાઈ તિવારઈ કેહનું અવલંબન કરઈ તે કહઈ છ 3 . ઢાળ 1/4 (પ્રથમ પરમાત્માના આલંબન સાથે રતિગુણ પ્રગટે.) મૂળ - વીતરાગ દેસી નિકલંક, નહી વિકલ્પ મદ માન વંક તેહ નિરંજન નિર્મલ ગુણી, પ્રથમ આલંબનસ્ય રતિ બની...૪