________________ [ 62-22 ] શ્રીલબ્ધિવિજયરચિત નેકારવાલી ગીત બાર જપું અરિહંતના (ભગવન્તના), ગુણ સૂરિ છત્રીસ સિદ્ધ આઠ ગુણ જાણીઇ, વરવાણી રે, ગુણહું નિશદિન. 1 નકારવાલી વંદીઈ ચિર નંદીઈ રે, ઉઠી ગુણઈ સર; સુત્ર તણા ગુણ ગૂંથીયા, . મણીયા મોહન મેર. 2 ને. પચવીસ ગુણ ઉવજઝાયના, સત્તાવીસ રે ગુણ શ્રી અણગાર; એકસે આઠ ગુણે કરી, ઈમ ગુણે રે ભવીયણ નવકાર. 3 ને. મોક્ષ જાપ અંગૂઠ8 વરી, રૂઠડે રે તર્જનાંગુલી હોય; બહુ સુખદાયક મધ્યમ, અનામિકા રે વસ્યારથ હાય. 4 ને આકર્ષણ ચટી આંગુલી વલી, સુણે રે ગુણવાની રીતિ; મેરુ ઉલંઘન મત કરે, મમ કરે રે નખ અગ્રે પ્રીતિ. 5 ને. નિશ્ચલ ચિત્તે જે ગુણ, વલી સંખ્યાદિકથી એકત, તેને ફલ હવે ઘણે, ઈમ બેલે રે જિણવર સિદ્ધત. 6 ને. સંખ પ્રવાલા સ્ફટિક મણિ, પતાજીવ રતાંજણી સાર; રૂખ સેવન યણ તણી, ચંદનાગર નૈ ઘનસાર. 7 ને સુંદર ફલ રુદ્રાબની, જપમાલીકા રે રેસમની અપાર પંચવર્ણ સમસૂત્રની વલી, વિશેષે સૂત્ર તણી ઉદાર. 8 ને૦ ગેમ પૂછવાથી કહ્યો, મહાવીરજી રે એ સયલ વિચાર લબ્ધિ કહે ભવીણ તમે, પણ ગુણે રે નિત્ય શ્રીનવકાર. 9 ને. 1. પુત્રજીવક નામનું ઝાડ, (પ્રતિ-પરિચય ) આ “નવકારવાળી ગીત ... પ્રાચીન સ્તવનાવલીમાંથી અહીં ઉધૂત કર્યું છે. નવકારનમસ્કારને નવકારવાળીથી ગણવાની રીત ઉપર આ ગીત સારો પ્રકાશ પાડે છે, તેથી અહીં તેનો સંગ્રહ કર્યો છે. આના કર્તાનું “લબ્ધિ” એવું નામ છેટલી કડીમાં આપેલું છે તે તપાગચ્છીય શ્રી વિજય સિંહસૂરિના શ્રી વિજયદેવસૂરિ, તેમના શિષ્ય પં. સંજમહર્ષ, તેમના શિષ્ય ગુણહણ, તેમના શિષ્ય લિિવજય તે આ ગીતના કર્તા હોવાનું જણાય છે. તેમણે અનેક કતિઓ રચેલી છે,