SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ [ 222-20] [શ્રીવછભંડારી રચિત), નવકાર ગીત 3 જી૦ નવકાર તણું ફલ સાંભલી, હૃદયકમલ ધરી ધ્યાન; અનંત ચઉવીસી આગે માનિઉ, પંચપરમેષ્ઠિ પ્રધાન. જીવ સમરિ (2) નવકાર, જિનશાસન કહિઉં સાર. જીવ આંચલી. વનમાંહિ એક પુલિંદ પુલિંદી, મુનિ તસુ દિકે નવકાર અંતકાલિ બહુ મંત્રવિશેષઈ, રાયમંદિર અવતાર. 2 જી. પડીય ભૂમિ સમલી પિષ(ખ)વિ, મુનિ તસુ દિઈ નવકાર સીંહલાય તઈ ઘરિ કુંવારી, ભણ્યછિ, કરિઉ વિહાર નગર પિતનપુરિ જેલ મિથ્યાતણિ, વિઠ્ઠરનઈ દિઈ આલ; મહામંત્ર સમરઈ મનિભં(તી)તરિ, સરપ ફીટી ફૂલમાલ. એ નવકાર તણઈ સુપસાઈ પરિસા સિદ્ધિ જિણ પામી કનકમઈ જિણભૂથણ (ભવન) કરાવિઉં, થાપ્યા ત્રિભુવન સામી. 5 જી ભણઈ વછ ભંડારી નિસિદિન, મહામંત્ર સમરી એ નવકાર તણુઈ સુપરસાઈ કેવલિ લછેિર લહંત. 6 જી (પતિ-પરિચય) આ “નવકાર ગીત” “નમસ્કાર મહામંત્ર' પુસ્તકમાં છપાએલું છે, તે જ અહીં ઉદ્ભૂત આના કતાં વચ્છ ભંડારી, દેપાલ કવિના સમકાલીન એટલે ૧૯મા સૈકામાં થયાની હકીકત મળી આવે છે. “મૃગાંકલેખારાસ'ના કવિ વછ તે આ વછ ભંડારીથી અભિન્ન હેવાને સંભવ છે. (જુઓ : “જેન ગૂર્જર કવિઓ " ભા. 1, પૃ. 65, 66) આ ગીતના નવકારની ફળશ્રુતિ સંક્ષેપમાં આપેલ છે.
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy