________________ विभाग ) नमस्कार स्वाध्याय 200 કન્યા ગે ભૂ તણી સાંભળે વાત, તેહ* તણું કુંડી માં ભર જોડી સાખિ, થાપણિમાસા જે કરઈ, ગ્રંથ અની પરિ ઊપજઈ રેસ; જીભ સડઈ તિહાં હાઈ વિરેસ, ડોકરીની પડી જાણજે, હારની૫ જેગી પુત્ર વિયોગ, રાસ ભણું નવકાર. 12 ચંપાનગરી તણી સાંભળ વાત, સતીય કલંકિઆ વિણ અપરાધ, નામિં સુભદ્રા હો જાણજે, સમ્યકત્વ સીલ ત્રીજે નવકારઃ ઇંદ્ર પ્રસંસા હો જે કરઈ ફૂઠન ભાળીઉ એકલાગાર, રસ ભણું નવકારને. 13 વસંતપુરી 8 તણી સાંભળો વાત, શ્રાવક અનિ અધિકાર; નમિ હે જિણદાસ જાણુઈ, બાર વ્રત હે રાખણહાર. . લેક સહું કરઈ જય જયકાર, રાસ ભણું નવકારને. 14 જિતશત્રુ રાજા હે કરિ રાજ, દિન દિન એક બીરડું ખાઈ જીભ તણે રસિ ઇદ્રી કિયા ચેર, આણું બીડું રાખીઉં ચોર. રાસ ભણે નવકારને. 15 એક દિન ચરીર... આવી જિણદાસ, રાજા છે તેડે ઈ આપણુઈ પાસ ઉઠતાં સેઠઈ સમયે નવકાર, દેવતા આવિનઈ લાગઈ છઈ (પાય); રાસ ભણું નવકાર. 16 એકર અસંભમ સાંભળ વાત, સેનિ કેડિ એકવીસમી રસિક લેકમાંહિ મહિમા ઘણો, ઈણિ ભવિ સુર કરઈ જયજયકાર. " પરભવ પહુંચસી મેક્ષ દુઆરિ, રાસ ભણું નવકાર. 17 14. ઝ માં આવો પાઠ છે - તેહની કૃડીજી મતિ ભરો સાખ, 15. માં “હારના ભેગ ને પાઠ છે અને આ પદને મળતા પાઠ 3 માં આ રીતે આપેલ છે - કન્યા ઇંધરતણી સાંભળો વાત તો, કંડિનપુર સે કોઈ તણી સાખ તે......ગંધરવની....વગેરે. 16. એક સીયલ દૂજે નવકાર.” *. ૧૭–૩માં આ પદ નથી. 18. 3 માં આવો પાઠ છે - વસંત પુરી નગરી જિહાં જિણદાસ સેઠિ, ઉઠ જિણદાસ બીજેરાનજી; ઉઠતાં સમયે સેઠિ નવકાર, દેવતા આઈનઈ લાગો છે પાય. રાસ ભણો નવકારને. આજ પાઠ માં 16 મા પદને છે. 19, ૩-માં આ ૫ઠ નથી. 20. 3 માં ચીઠિ” પાઠ છે અને એ માં આ પદ નથી. 21, 3 માં-“એક પૂરવ તણી સાંભળો 3. માં આ પદ નથી.