SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ 206 ] नवकारनो रास [ Pજ્ઞાતી પિતનપુરી તણે અછઈ સિંગાર, મદન નામિ એક શ્રાવક સાર; તેહની બેટીજી શ્રીમતી, પરણી છઈ કુણુય મિથ્યાતીય ઘરિ; ધર્મને ઠેષી મોટો અછઈ, તિણિ સુખીઈ ઘટમાંહિ નાખી કાલ, નવકાર પ્રભાવિ થઈ ફૂલની માલ, રાસ ભણું નવકારને. 18 રતનપુરી નગરી નિજ સુભદ્ર સેઠ, ધર્મઇંહિ ઉપરિ નિર્મલી દષ્ટિ; તેહને બેટેજી શિવકુમાર, સાતઈ કુવિસન અનિ અણાચાર, કવિસન સાતઈ સેવઈ ઘણું, માત પિતા કહઈ કુટુંબ પરિવાર; કહ્યો ને માનિજ કેહને, સંકટ પડઈ ગુયે નવકાર; પિરિસસિદ્ધિ થયે નીપને સાર, એ ફળ જાણો નવકાર. રાસ ભણું નવકાર. 19 વસુપુરી નઈ જિત શત્રુરાય, પીંગલે ચોર વસઈ તિણિ માંહિ. કલાવતી વેસાચું માંડીઉ હાર, હાર પ્રભાવિં ચાર મારીઉં; તે મરી થયે રાજકુમાર, એ ફળ જાણયે શ્રીનવકાર. રાસ ભણું શ્રીનવકારને. 20, મરાપુરી ર૪ નયરી સત મદન બ્રહ્મરાય, મંડુક ચેર વસઈ તિ ઠાઈ ખાત્ર પાડી ધન લીલ ઘણે, એક દિન પડિલ તલારનઈ પાસિ; સૂલી ઉપરિ રેપીઉ તાસ, તૃષા ઉપની છઈ અસરાલિ, હાસું નીર માગીઉ જામ, રાજાની ભય કે પાણિ ન પાયો જિનદાસ શ્રાવક ઈમ ભણઈ પાણિ આણું તે ગુણે નવકાર મરીને થયે તિહાં જક્ષ એ કુમાર, શ્રાવક સાવિધ તે કઈ એ ફળ જાણો નવકાર, રાસ ભણું નવકારને. 21 22. માં “પિતનપુર તણી” 3 અને 4 માં આ પદ આ રીતે મળે છે - રતનપુરી નગરી તિહાં સુભદ્ર સેહ, તેહની છ બેટી શ્રીમતી; પરણી છે ફિણહી મિશ્ચાતી તિણ વાર, ધરમને દંષ મોટો છે, તિણ સરપ ઘટમહે ઘાલિઉ ફાલ, નવમર પ્રભાવથી ફૂલની (થઈ) માલ, રાસ ભણું નવકારનો. : 12 23. 4 માં આ પદ નીચે પ્રમાણે મળે છે– જસ પુર નગરી સિવદાસ શેઠ, ભદ્રા રાણી તિહાં તણે સારે છે કાજ; કલાવતી વેસ્યાનું સંબંધ, હાર પ્રગટયો ચોર મારીયો, . મસ્ત કિણહિ દિયે નવકાર, મરીને તે થ યક્ષકુમાર. 24. ઝ-માં આ પાઠ આ રીતે મળે છે– મથુરા નગરી તિહાં સિવસુખ મદના રાઉ, હુંડર વસે તિહાં મહિ અને બીજી પંક્તિઓમાં સામાન્ય ફેર છે.
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy