________________ - 7 200 ] नवकारनो रास [ ગૂજરાતી મંત્રમાંહિ કહ્યો વડે નવકાર, ગુણ અનંત ન લાભઈજી પાર; રવિ જિમ"રૂપિ હે નિમલા, મલ થકી રહિત તુહે મુક્તિ દાતાર રાસ ભણું નવકારને. સુગુણુનરનારી હે સાંભળે રાસ,ધ્યાવતાં મનતણી પહુંચી જ્યાં આસ વેરિ વિરોધ દૂરિ લઈ, સુગણનું પ્રીત મોખિસું હાથ. રાસ ભણું નવકારને. કેરડાં ચારતાં બલિકસ, નદીજલ ઉલટ આઈ અસેસ; બાલકમાંહિ ચલાવીયાં, તિણ મનમાંહિ સમ નવકાર નદી જલફાટિ હુઈ દઇ ઢાલ, રાસ ભણું નવકારને. સૂત્ર૯ સિદ્ધાંત કહિઉં અનેક પ્રકાર, એણે સમજી કે નહીં, જિનવર ભાખિત એહની લાર, સાધુ શ્રાવક સહુ માનિ જાપ જપ, મોક્ષનિ કારણિ ભવતણે પાર, રાસ ભણું નવકારને. એહને 1 મહિમાજી એહ સુચંગ, રંગ અવિહડઉ ફરિ નહીં; ધાવતાં તતક્ષિણિ પૂરવઈ આસ, અમર કો સાંસઉ નહીં; કહે નઈ વણારસી કહે કેહા સાથ, રાસ ભણું નવકારને. રત્ન 2 અમૂલિકમાંહિ પ્રમાણે, સીઅલ અોલિક જિણવર અણ; જે નર નારી હે નિરહવઈ, ઈણિ ભવિ પહુંચસી મેખિ દુયાર, ન રાસ ભણું નવકારને. એક 3 સીઅલ બીજે નવકાર, રતનજડિત ગલિ પહેરીઉ હાર; તપતણું મુદ્રડી ઝળહળઈ, ખિમ ખડૂગ અહો રાખણહાર, તઉ સિણગાર સેહામણો, પંચમી ગતિને એહ દાતાર, રાસ ભણું નવકારને. 11 5. ક માં “રતનરૂપઈ અતિ નિરમલઉ, મલ થકી રહિત, ને મુક્તિ દાતાર; એવો પાઠ છે. 6. અ-કમ પાઠભેદ છે, પણ ભાવ સમાન છે. હ. “બાલકવિસિઇ. 8. અ-માં- નદી જલ તહિ આવી છઈ બલિ પાઠ છે. 9. માં આ પદ પાંચમું છે. 10 માં આ પદ નથી. એને છેલ્લે સગુણરૂં સંમતિ-મુગતિરયું હાથિ, પાઠ છે. 11. માં આ પદને મળતું છઠું પદ આ રીતે આપેલું છે એહના એક અક્ષર સંભાર, પાપ ખપાવે સાગર સાત તે; પૂરે પદ આગલ કહું, દુતિ હરે સાગર પચાસ તે; પાંચસે પરણતા લહું વહી, ઉપધાન ભણે નવકારને. 12. ૩માં પાઠભેદ નીચે પ્રમાણે છે - સ્તનના માલિનઉ અનેક પ્રકાર, સાલિઅમેલિ જિણવર વાણિ; તે નર નારિય નિરવટે ઈણ વ, પમિસ્યૌ મેક્ષ દુવારિ. 13. 4 માં નીચે લખેલ પાઠ છે મંત્ર માંહે કહ્યો વડે નવકાર, જ્ઞાન જતિ જાણે પહિર્યો છે હાર;