________________ [201-17] [ અજ્ઞાતકર્તક] નવકારને રાસ પહિલેજી લી જઈ શ્રી અરિહંતનું નામ, સાધુ સુગુરુ સબનઈ હું કરું પરણમાં રસ ભણું નવકારને. 1 સરસતિ સામણિ દે મુઝ માય તે, ગૌતમ ગણધર લાગૂ પાય તે; તે ફલ જાણજે શ્રીનવકારને, રાસ ભણું નવકારને. 2 સદ્દગુરુ વાણિ તમે સાંભળો, ભૂલેજી અક્ષર આણજો ઠામ, ચઉદ પૂરબ પહિલઉ કહ્યઉ, તે પુછે આણિયઉ હામિ રાસ ભણું નવકારને. 3. સાસ્વત પદ એહ જગમાંહિ જાણિ, પણિ એનિ સમ છે કે નહી; ગાવતાં મનમાંહિ હરખ અપાર, ધાવતાં સંકટ સવિ ટલિ જાઈ ઈણિક મંત્રોઈ બાંધીજી બીજું આકાસિ, અમ્માવસિ પુનિમ કરે વૃક્ષ ચલાવીલ સાથિ, વિસહર વાઘ પાસઈ લઈ ડાઈણિ સાઈણિ લાગે છે પાય, રાસ ભણું નવકારને. 4 પાઠાંતરો-૧. ૪-અને 3 માં આ બીજી કડી વિશેષ છે. 2. આ-૬ 6 ત્રીજી કડી નથી. 3. 4 સાસ્વત થી લઈને “ટલિ જાઈ' સુધીને પાઠ નથી. 4. * પ્રતમાં ઈણ મંત્રબીજિ બંધિ આકાસિ” પાઠ છે. ( પ્રતિ–પરિચય) આ રાસની નીચે લખેલ પ્રતિઓ પ્રાપ્ત થઈ છે. તેને સામે રાખીને યથાશક્ય સંશોધિત પાઠ આપવામાં આવ્યો છે. બહુ પ્રયત્ન કરવા છતાં આના છંદ વગેરે બરાબર શોધી શકાયા નથી. (1) અ-નવકાર-રાસ-પ્રતિ નં. 650, જૈન મંદિર 96, કેનીંગ સ્ટ્રીટ, કલકત્તા. (2) ચા-નવકાર–રાસ–પ્રતિ નં. 706, જૈન મંદિર 96, કેનીંગ સ્ટ્રીટ, કલકત્તા. ' ' (3) -નવકાર–રાસ પ્રતિ નં. 4 -અભય જન ગ્રન્થાલય બીકાનેર. (4) -નવકાર-રાસ-પ્રતિ નં. ૮૨૨૦-અભય જૈન ગ્રન્થાલય–બીકાનેર. (5) ૩-નવકાર-રાસ-પ્રતિ નં. ૮૨૨૧–અભય જે ગ્રન્થાલય બીકાનેર, (6) ક-નવકાર–રાસ-ગતિ નં. 8229 અભય જૈન ગ્રન્થાલય બીકાનેર - આ પ્રતિઓમાં ભાવ અને ભાષાની સમાનતા હોવા છતાં દેશ, કાલ અને લેખકના ભેદથી ઘણાં પાઠાંતરો થઈ ગયાં છે. તેથી જ એકમાં 24 પદો છે, ત્યારે બીજામાં 16 પદ છે, કોઈ પ્રતિ કે 2 નું પણ એક પદ્ય માનવામાં આવ્યું છે. આના કર્તા વિશે માહિતી મળી નથી.