________________ ર ] नमस्कार फल 1 જૂળતી એહ લગઈ વંતર વસિ હેઈ, સમલી સિંઘલરાયા ધૂએ અહિ ફીટી હુઈ કુસુમહ માલ, જે નિસુણઈ વે ત્રિણિ કાલ. 26 નન્નઉ નિશ્ચિ નર જે જઈ તે સત ભવનાં પાપ જિ ખિપઈ પદ પૂરઈ ગુણઈ નવકાર, ભવ પંચાસહુ પાપ નિવારિ. 27 સોહગ કરઈ હરઈ દોહષ્ણ, શિવપુરનું તે પામઈ મગ્ન; રોગ સેગ હરિ કરિ વેવાલ, સાઈણિ ડાઈણિ ગહ વિકરાલ. 28 વિસ વૈશ્વાનર વયરી શમઈ ઈણિ સમતા સિવસુખ રમ ઈણિ સમરિ ઉત્તમ ગતિ હુતિ, મૌન કરી જે જાપ કરંતિ. 29 ઈણિ સમરિઈ હુઈ નિરમલ કતિ, એહ લગઈ મનિ આસ ફલતિ; ભાવિક ભાવિ ગુણઈ એહ, તુ પામઈ નર નિરમલ દેહ. 30 સેન્નજિ જાત્રા કીધઈ જિસિઉં, ઈણિ સમરિંગ નિશ્ચિ ફલ તિસિવું; પૃહવિ પહિલું મંગલ એહ, એહ લગઈ વાધઈ નેહ. 31 એહ તણુ ગુણ હિઆ મઝારિ, સમઈ તે છૂટઈ સંસારિ. 32 ઇતિ નમસ્કારફતં ,