________________ વિમાન ] नमस्कार स्वाध्याय અવલા સવલા નઈ ખીજડા, વીંઝડિઓ જે હિઅડઈ જડિઆ નંદા-સંખાવરહ ગણ્યા, તે ભવ સંચી દેહગ હણ્યા. 11 નવપદ નવ લેસિં જે કરી, તે નરનારી સિવપુરિ વરી અઠસઠિ અક્ષર જે સમરંતિ, તે અડસઠ તીરથ લઉંતિ. 12. સંપદ આઠ પંચ અધિકાર, પ્રહિ ઊઠી સમરુ નવકાર તે નરનારી ઈણિ સંસારિ, વલીએ ન આવઈ દુખ મઝારિ. 13 સંખતણી સુગઈ જાણિ, વિદ્ગમ સહસ એક વખાણિક કાસમીર નઈ મેતી તણ, એક લાખ દસ સહસઈ ગયું. 14 પુત્ર છે જે હુઈ પુષ્ય, જે જાણઈ સે નર ધન્ય; રુદ્રાખે જે પુણ સમારંતિ, તેહતણું ફલ કો ન લઉંતિ. 15 કડાકડિ તણું ફલ જાણિ. કમલબંધિ સહુઈ તે અણિક કણય કેઠિ દસ સહસ વખાણિ, ચંદન સહસ એકનું જાણિ. 16 રતાંજણિ દસ સહસે ઈ સૂત્ર સમું સયનું ફલ જોઈ; જિણવર આગલિ એકિ ગણિઇ, કેડિતણું ફલ મુનિવર ભણઈ. 17 ગુરુ આગલિ એકઈ નવકાર, ગુણીઈ લાભઈ ભવનું પાર; ઊજલઈ ધ્યાન ધરિઈ હુઈસિદ્ધિ, પીઅલઈ જપીઈ હુઈ બહુ ઋદ્ધિ. 18 રાતી રંજીઈ સહુઈ લોક, કાલી દુકખ ન થાઈ શક; મેરુ ઉલ્લંધી આઘા જાઈ, તેહના ગુણીઆ નિષ્ફલ થાઈ. 19 નિશ્રા પાખઈ જે સમરંતિ, તે નરભવની કોઠિ ફિરંતિ, એહના ગુણ મુનિવર કહઈ જે સમરઈ તે સિવસુખ લહઈ. 20 કણ ફલ ફેફલ ટીલી ફૂલ, ગણતાં કિમઈ ન જાઈ ભૂલ ઈણિ પરિ પ લાખ ગણુંતિ, તે તીર્થંકર પદ પામંતિ. 21 કાયા ગિરિવર મનની ગુફા, એહ મંત્ર જે હર િજગ્યા તે નર કરતણું ગહગઢ, ભાંજી ભૂક કરઈ તે ઘટ્ટ. 22 પહિલઈ પદિ સમરું અરિહંત, બીજઈ પદિ પય નમુ સિદ્ધાંત ત્રીજઈ ગણધર ગિરૂઆ નમુ, ચઉથઈ ઉવજઝાય પય તલિ રમુ. 23 પાંચમઈ પદિ નમુ સવિ સાધુ, જેહ તણુ કીજઈ આરાધ; તે નિશ્ચિ ઋદ્ધિ સિદ્ધિ પામંતિ, કરજેડી ઈમ હેમ ભણુતિ. 24 એહ લગઈ હઈ પુરિસા સિદ્ધિ, એહ લગઈ સુરવરની અદ્ધિ, એહ લગઈ આવઈ બહુ ઋદ્ધિ, એહ લગઈ નવ નિશ્ચિં સિદ્ધિ. 25