SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ મિr ] नमस्कार स्वायाय 18. 18 14 1 6 11 1 1 0 ao 81 24 એહ અપાયાપગમ, અતિસય અતિ અદ્ભુત–હિન; અહનિસ સેવા સારતાં, કડિગમે પુરુહૂત-મેહન. વારી 6 મારગ શ્રીઅરિહંતન, આદરી ગુણગેહ-મહિના ચાર નિક્ષેપઈ વંદિઈ, જ્ઞાનવિમલ ગુણગેહ-મેહન. વાર 7 દ્વિતીય પદવર્ણન " (ઢાળ અલબેલાની એ દેસી) નએ સિદ્ધાણં બીજે પદે રે-લાલ, જેના ગુણ છે આઠ –ડું વારી લાલ શુકલધ્યાન અનલે કરી ?-લાલ, બાળ્યાં કર્મ કુકાઠ ૨-હું વાર લાલ, 1 નો૦ aa જ્ઞાનાવરણ ક્ષયે લદ્યો રે-લાલ, કેવળજ્ઞાન અનંત રે-હું વારી લાલા દર્શનાવરણ ક્ષયે લદ્યો રે લાલ, કેવળદર્શન કંત રે-હું વારી લાલ. 2 ના અક્ષય અનંત સુખ સહેજથી -લાલ, વેદનીય કર્મને નાશ રે-હું વારી લાલ; મિહનીય ક્ષયે નિર્મલું રે લાલ, ક્ષાયિક સમક્તિ વાસ રહું વારી લાલ. 3 નમે અખયથિતિ ગુણ ઊપને ?-લાલ, આયુકર્મ અભાવ હું વારી લાલ; નામકર્મ ક્ષયે નીપને રેલાલ, રૂપાદિક ગત ભાવ રે-હું વારી લાલ 4 નમો અગુરુ-લઘુ-ગુણ ઊપને લાલ, ન રહ્યો કેઈ વિભાવ રે-હું વારી લાલ ગોત્રકર્મ ક્ષયે નીપનો રે-લાલ, નિજ પર્યાય સભાવ રે–હું વારી લાલ. 5 નમો અનંતવીર્ય આતમતણું રે લાલ, પ્રગટ અંતરાય નાસ રેહું વારી લાલ આઠ કર્મનાશે થયે રે-લાલ, અનંત અખય સુખ વાસ રહું વારી લાલ. 6 નમે 12. અતિશય ! 13. સરિતા . 14. પૂરૂદંત 15. આદરીઈ ધરિ નેહા 16. વંદી 17. [ ઈતિ થી પ્રથમપદસ્તવઃ] . 18. ઢાલ: અલબેલાની. 19. છે૨૮ સુકલા 21. અનિલે 22. ક્ષયે લહિઓ લાલ 23. ક્ષયથી થયો રે 24. કમનઈ નાજિ. . 25. મેહની ક્ષમે નિરમતું રે લાલ 26. અભાવિ રે ર૭. ક્ષયૅ નિપનું રે ! 28. ગોત્ર કર્મ નાશથી રે ! 29. નાશ 30. થયા રે 31, ગુણ તા. * આદરિયે સસને. 2. દર્શનાવરણ. 3. વેદની. 4. અક્ષયથિતિ. 5 ગુણવાસ છે ! 9 6 - a 1. 9 8
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy