________________ 32 35 37 રા Yo 26 ] नवकार-भास [ गुजराती દિ પન્નર ઉપચારથી -લાલ અને પરંપર સેટ રે-હું વારી લાલા નિશ્ચયથી વીતરાગતા ?-લાલ, ત્રિકરણ કર્મ ઉચ્છેદ ૨-હું વારી-લાલ. 7 નમે જ્ઞાનવિમલની રેતમાં રે-લાલ, ભાસિત લોકાલેકર-હું વારી લાલા તેહના ધ્યાન થકી હુયો રે-લાલ, સુખીયા સઘળા લોક રે-હું વાર લાલ. 8 નમે તૃતીય પદવર્ણન (પ્રથમ ગોવાલા તણે ભવેજી એ દેસી ) આચારી આચાર્યનું છે, ત્રીજે પદે ધરો ધ્યાન, શુદ્ધ ઉપદેશ પ્રરૂપતાજી, કહ્યા અરિહંત સમાન; સૂરીસર નમતાં શિવસુખ થાય, ભવ ભવ પાતિક જાય. 1 - પંચાચાર પલાવતાછ, આપણ પાલત, છત્રીસ છત્રીસી ગુણેજી, અલંકૃત તનુ વિલસંત. 2 સૂરી દર્શન-જ્ઞાન-ચારિત્રનાજી, એકેક આઠ આચાર; બારહ તપ-આચારનાજી, ઈમ છત્રીસ ઉદાર. 3 સૂરી પરિવારિક ચૌદ છે, વળી દશવિધ યતિધર્મ બારહ ભાવન ભાવતાંજ, એ છત્રીસી મમ. 4 સૂરી પંચંદ્રિય દમે વિષયથીજી, ધારે નવવિધ બ્રહ્મ પંચ મહાવત પિતાજી, પંચાચાને સમર્મ. 5 સૂરી પતિ ત્રણ સુધી ધજી, ટલે ચાર કષાય; એ છત્રીસી દરજી, ધન ધન તેહની માય. 6 સૂરી અપ્રમત્તે અર્થ ભાખતાંજી, ગણિ-સંપદ જે આઠ બત્રીસ ચઉ વિનયાદિર્કેજી, ઈમ છત્રીસી પાઠ. 7 સૂરી 32. અનંતરા 33. ઉછેદ 34. [ ઇતિ શ્રી. દ્વિતીય ભાસ ] . 35, આચારિ આચાર્યનુજી ! 36. ૫દ 37, નમતા 38, પાતક 39, આપમેં 40. છત્રીસી છત્રીસ ગણેજી ! 4. છેજી ! 42. ભાવતાજી. 43. સુમતિ મુપતિ આઠે ધરેંજી 44. આદરે જી ! 45 ભાખતા. રા. છે. છત્રીસ છત્ર સી. 7. રૂપાદિક, 8, ઈણ સંપદ. . !