________________ વિમાન છે. नमस्कार स्वाध्याय મતિ શ્રુત નાણાવરણી દંસણ, મહનઈ ખ્યાપસમઈ રે, નમસ્કાર લહઈ જવ તિવાઇ, ન પડઈ મિથ્યાભરમાં રે. નમુદ્ર પર નકાર અડભંગી આધારઈ, કહઈ નૈગમ વ્યવહાર રે; સંગ્રહ સત્તા માત્ર આધારઇ, અથ ઋજુસૂત્ર વિચાર છે. નમુદ્ર નહીં અન્ય ગુણ અન્ય આધારઈ, ઈતિતતકર તૃ(ત્રિક આધારઇ રે, શબદ ક્રિયા તમને પણિ વંછઈ ઇતિ દેહ પણિ ધાર રે. શબદાદિક મતિ તસ કરતાને, જે ઉપગી જીવ રે; તસ આધારઈ પણિ કાયાઈ ન કહઈ સમ અતીવ રે. ઉપગથી સ્થિતિ અંતરમુહુરત, લઘુ ગુરું એકઈ જીવ રે; લધિ લઘુ અંતરમુહુરત અધિકા, છાસઠ અષર સદીવઈ રે. નાના જવઇ ઉપગઇ તિમ, લખધિ સર્વદા વેદ રે, અરિહંતાદિક પણ અધિકારી, સંબંધઈ પણ ભેદ રે. નમુ. જે નમુકાર નયા નવિ જાણઈ લોકપ્રવાહ ચાલઈ રે; ગ્યા(જ્ઞાઈયક ગુરુ પર તંત્ર નહીં જે, સો મિથ્યાત વિચાઈ રે. નમુ. 58 અંતર દષ્ટિ વિલેકી લેડા, અભ્યાસ પવકાર રે; શાંતિવિજય બુધ વિનયી લઈ, માનવિજય સુખકાર રે. નમુ. 59 ઇતિ શ્રી પંડિત માનવિયત નમુાર સઝાય સમાપ્ત છે સાહા હેમાસુત સાહા તારાચંદ લખાવીત : શ્રીસ્તુ છે संवत 1729 वर्षे फागुण सुदि 2 दिने लिखितं /