SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ભ૦ 37 नमुक्कार सज्झायं / गजराती સે ચઉવિહ નામાદિક ભેદઈ, નામ થાપના પ્રસિદ્ધ વિણ ઉવઓગઈ અહવા નિર્નવ, પમુહને દ્રવ્યથી સિદ્ધ રે. મન અહવા તિગ કરાવએગઈ, ભાવ નમસ્કાર કહાઈ શબદાદિક નથભાવ જ વંછઈ શેષ નયઈ ચઉ લહઈ રે. દ્રવ્ય ભાવનું જે સંકેચન, નમસ્કાર પદ વાચ્ય; પાલક અનુત્તર સુર સંબાદિક, રવામિ તુરિય અવાચ્ય રે. અરિહંતાદિક ગુણમ્યું નિજમન, સુદ્ધપણુઈ જે મેલે તેહ જ ભાવકરણ મુખ્યતાઈ દ્રવ્યકરણ પણિ લેલે. ઈમ ઈક અખર જાપઈ નાશ, સાત સાયરનું પાપ; પંચાસનું પદ તહ પણસયનું, પૂરણ કીધઈ જાય રે. છગ્ગાસી વરસી તપ કીધઈ, જેતી નિર્જરા હોય, તેતી અનાનુપૂવી ગણતાં, અભિંતર તપ સંય રે. પણ અધિકારી અરિહંતાદિક, ચાર ચરણ ચૂલિકાનાં આવશ્યક-નિરયુગતિ ભાખ્યાં, નહીં બુધજનનઈ છાનાં રે. નવપદ સંપદ આઠે પાડે, અડસદ્ધિ અગર માન; કિસઠિ લહુઆ સપતક ગુરુયા, થાઈ ઈમ મુનિ માન રે. ભ૦ 44 (ઢાળ-રાગઃ ધન્યાથી- શાંતિ જિન ભામણડે જાઉ—એ દેશી) જે ષટ દ્વારઈ પરૂપણ કી જઈ તે હેઈ મતિ સુદ્ધ રે, નમસ્કાર કુણ કેહને કેણઈ કરી, કિહાં કિહાં લગિ કતિવિધ રે. ભ૦ 45 નમુક્કાર નય સંયુત ધારે, સક્લ અશુદ્ધતા વારે રે જડતા અનુભવને અનુભાવ સુદ્ધ સરૂપ મહારે રે. (આંચલી) જીવ નમસ્કાર ગ્યાનની લબદ્ધિ, સંજૂત અહવા જોગ રે; આદિમ નય ચઉ સંમતિ માને, નમુક્કાર ભવિ લેગ રે. નમુ. તપરિણામઈ પરિણત જીવે, શબદાદિક નય લેખઈ રે; ને બંધને ભૂતગ્રામાભિધ, સો સવિનય સવિશેષઈ રે, નગમ વ્યવહારી ઈમ બેલઈ, પૂજ્યત નમુક્કાર રે; જીવ અજીવ એકત્વ બહુવઈ, અડભંગી અવતાર રે. સત્તામાત્રને સંગ્રહવાદી, નહી કે સંગ વિસઈ રે, જ્ઞાન શબદ કિરિયાવત કેરે, તુરિય વદઈ નહી સેસઈ રે. નમુ. ઉપગિ ને શબદાદિ મતિ, નમસ્કાર ઈતિ સયણ રે; સંગ્રહનય વિષ્ણુ પૂરવ પ્રતિપન્ન, બહુ પ્રતિપત્તિ ભયણ રે. નમુ. પ૧
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy