________________ રિમા ] नमस्कार स्वाध्यायं પંચ આશ્રાસ)વ વિરમણ પચેંદ્રિય, નિગ્રહ છતઈ કષાયા રે દંત્રય વિરમણ એ સત્તર, ભેદ સંયમ મનિ ભાયા. ભવિ. 22 આચાર્ય ઉવજઝાય થિવિર તહ, તરસી ગિલાન નવ સીસે રે; સાધર્મિક કુલ ગણ સંઘ દસનું, વૈયાવચ્ચ જગીસે રે. ભવિ. બંભરુપતિ નવ નાણા દિગ તિગ, અણુસણ ઉદરિયા રે, વિત્તિસંવ રસચાઓ કાયાકલેસ સંસીનતા બહિયા. ભવિ. પાયછિત્ત વિનય વૈયાવચ્ચ, સઝાય પ્રાણુ ઉસ રે; અત્યંતર તપ બે મિલી બારસ, ક્રોધાદિકથી અલગે. ગુણ પણવીસમો કરણસિત્તરી, પિંડ વિશુદ્ધિ ચાર રે, વઆ પાત્ર આહાર વસતિની, તહ પણ સમિઈ ઉદાર. ભવિ. ભાવના અનિત્ય અસરણ ભવ ઈકતા, અન્ય અસુચિતા ધી રે, આસવ સંવર નિજા નવમી, લોકસાવહ બેધી. દુરલભ ધરમસાધક એ બારે, અહ ભિખુડિમા બાર રે, એકાદિક સત્તામાસિકી સત્તમી, તિગ તિગ રાત્રિકી સાર. ભવિ. અહેરાત્રિકી એકરાત્રિકી, તડ પંચિંદિય રેધઈ રે, પડિલેહણ પણવીસ ગુપત ત્રિક, અભિગ્રહ ચઉનઈ સેધઈ ભવિ. દ્રવ્ય ખેત્ર કાલ ભાવ ભેદ ઈતિ, કરણસિત્તરી ભાસી રે; પંચમપદિ સવિ સાધુનઈ ધ્યાએ, ગુણ સગવીસ ઉપાસી. ભવિ. 30 ( ઢાળ ) રાત્રિભૂજન વિરમણ જત પણ વ્રત, ધારક છકકાય રખ્યક; પંચેંદ્રિય લેભ નિગ્રહ ખંતી, ભાવ વિસુદ્ધી પડિલેહક. ભવિજન! ધ્યાઓ પંચપરમેષ્ટિ, જિમ લહે મનની ઇષ્ટિ રે. ( આંચલી ) ભવિ૦ 31 સંયમયે ગઈ જુગતા ગિરૂઆ, અકુસલ પેગ નિરોધઈ સીતાદિક પિીડા સહઈ ઉવસગ્ગ, સહતા જગ પ્રતિબંધઈ . એ અઠ્ઠોત્તર ગુણધારી, કીજઈ કમલબંધ જાપ; કે કરજાપ અહવ જપમાલી, તજી નખ અગ્રને વ્યાપાર રે. ભવિ. મેરુઉલંઘન પણવિના જપ, અંગૂઠઈ મુખ્ય કહીઈ ભાષ્ય ઉપાંશું માનસથી કમિ, અણુ મધ્યમંત્તમ ફલ લહીઈ રે. ભવિ. 35 નમુકાઈ દેહવાચના લખધી, ત્રણે નય તિગ હેત; દે જૂિસૂત્ર શબદનય તીને, એક જ લખધિક હેત રે. ભવિ. 36