________________ ] नमुक्कार सज्झाय [ गूजराती મૂલાતિસય ઉદારા ચ્યાર, જ્ઞાન વચન પૂજાને સાર; તુરિય અપાયાપગમહ નામ, અરિહંત ગુણ બારસ અભિરામ. કેવલનાણુ કેવલદરસણું, અવ્યાબાધ સમક્તિ ભાષણે; અખ્યયથિતિ અરૂપીપણું, અગુરુલહુ, વરિય અતિઘણું. સવિ કમખ્યયથી અડગુણ, સિદ્ધતણા ધ્યાએ ભવિયણ; આચારયનઈ નામે સીસ, જેહમાં ગુણ હેઈ છત્રીસ (ઢાળ-અવસર આજ હે રે–એ દેશી) ભવિયણ ભાવઈ રે, શ્રી નમુક્કારને અરથ; એહ વિણ સવિ હુઈ વ્યરથ, એ આતમ અંતર ગરથ. ભવિ. 10 છવ્વીસ મુણ સંજીત આચારય, સેવ્યે હુઈ હિતકારી રે; કર્ણ ચખુ નાશા જીહ ફરસા, પંચિંદ્રિય વશકારી. ભવિ. વસતિ કથા શયા ઈદ્રિય રસ, કુર્ણતર પુષ્ય કીડા રે; સરસ અધિક આહાર વિભૂષા, નવ બંભત્તિ અપડ્યા. ચાર કષાય રહિત જે ગિરૂઆ, પંચ મહાવ્રત ધારી રે, નાણુ દંસણ ચારીતર તપ, તિમ વિયાચારઈ ચારી. ઈષ ભાષા એષણ ગ્રહણ, નિકખેવણાઇ સમિતે રે, પંચમ પારિઠાવણ સમિ, મન વચ કાયઈ ગુપતે. ભવિ. ઉપાધ્યાય ધ્યાઓ પદ થઈ; ગુણ પણવીસઈ અહીના રે; અંગ ઉપાંગ અધ્યાપક ધારક, ચરણકમલ સિત્તરીના. ભવિ. અહવા અંગ એકાદશ પૂરવ, ચઉદશના ભણનારા રે; એહ ગુણઈ જુત જે ઉવજઝાયા, તે ભગવઈ તરણારા. ભવિ. આચારાંગ સુગડાંગ ઠાણગં, સમવાય ભગવાઈ અંગ રે; જ્ઞાતા ધર્મકથાગ ઉપાસગ, દશા અંતગડંગ. ભવિ. આણુત્તરવવાઈ દશા અંગ, પ્રશ્ન વ્યાકરણ વિપાક રે; અહ ઉપાંગ બારસ ઉજવાઈ, રાયપસેણી સાક. ભવિ. જીવાભિગમ પન્નવણ નામઈ, જેમૂદ્વીપપન્નતી રે; ચંદ સૂર પન્નત્તી કપિયા, કપિવડંસીયા તરી. ભવિ પુપિયા પુષ્પચૂલિયા વિહુ, દશા નામ એ બાર રે; ચરણસિત્તરી ગુણ ચઉવીસમઈ પંચ મહાવ્રત ધાર. ભવિ. 20 ખંતી ભવ અજજી મુત્તી, તપ સંયમ સત્ય નામા રે; સૌચ અકિંચન બંભ એ દશવિધ, યતી ધરમ અભિરામ. ભવિ૨૧