SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पंचपरमेष्ठिगीता [ mના ( ચાલિ ) ધર્મમાંહિ દયાધર્મ મોટો, બ્રહ્મ વ્રતમાંહિ વજજર-કછેટે, દાનમાંહિ અભયદાન રૂડું, તપમાંહિ જે કહેવું ન કૂઈ. 125 ( દુહા) રતનમાંહિ સારે હીરે, નીરોગી નરમાંહિ, શીતલમાંહિ ઉસીરે, ધીરે વ્રતધરમાંહિ; તિમ સવિ મંત્રમાં સારે, ભાખે શ્રી નવકાર, કહ્યા ન જાયે રે એહના, જેહ છે બહુ ઉપકાર. 126 ( ચાલિ ) તજે એ સાર નવકાર મંત્ર, જે અવર મંત્ર સેવે સ્વતંત્ર કર્મ પ્રતિકૂલ 53 બહૂલ સેવે, તેહ સુરતરુ ત્યજી આપટે. 127 ( દુહા ) એહને ૫૫બીજે વાસિત હોયે ઉપાસિત મંત, બીજે પણિ ફલદાયક, નાયક છે એ તંત; અમૃત ઉદધિ કુસાર, સારા હરત વિકાર, વિષના તે ગુણ અમૃતને, પવનને નહીં રે લગાર. 128 | (ચાલિ) જેહ નિબજ તે મંત્ર જૂઠા, ફલે નહીં સહમ્ હુઈ અપુઠા; જેહ મહામંત્ર નવકાર સાધે, તેહ દેય લેક અલવે આરાધે. 129 (દુહા ) રતન તણી જિમ પેટી, ભાર અલ્પ બહુ મૂલ, ચૌદ પૂરવનું સાર છે, મંત્ર એ તેહને તુલ્લ; સકલ સમય અત્યંતર, એ પદ પંચ ૫પ્રમાણ મહાસુઅબંધ તે જાણે, ચૂલા સહિત સુજાણ. | (ચાલ) પંચ પરમેષ્ટિગુણગણ પ્રતીતા જિન ચિદાનંદ મેજે ઉદીતા, શ્રીયશવિજય વાચક પ્રણીતા, તેહ એ સાર પરમેષ્ટિગીતા. 131 130 54. બાવળ, 54. પિતાના સ્વભાવથી. 55, મંત્ર બીજ. 56. બીજ વિનાને મંત્ર જૂઠો છે, અર્થાત ફળ આપતો નથી. પ૭. ચૂલિકા સહિત આ નમસ્કારમંત્ર મહાશ્રુતસ્કંધથી” પ્રમાણિત છે.
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy