SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ દૂર ] पंचपरमेष्ठि सज्झाय [ Hrra એહવા મુનિવર છે પણમું બહુભાવિ કિ, સંયમકમલા જે વર્યા, ભવ દરિયા હે તરિયા તે સાધુ કિ, પૂરવ મુનિ જિમ સાંભર્યા. એહવા મુનિવર હે પ્રણમું બહુ ભાવિ કિ. 2 વ્રત પાંચઈ હે પાલઈ મનશુદ્ધિ કિ, નિશિ ભોજન ન કદા કરાઈ છકાયની રક્ષા કરઈ જેહ કિ, પંચે ઈંદ્રી વશિ કરઈ. એહવા મુનિ૩ બાહ્ય પરિગ્રહ છે ટાલઈ અંતરંગ કિ, ખિમાં ખડગ હાથ ધરાઈ ભાવશુદ્ધિ હ પડિલેહણ સાર કિ, કરણ વિસેડી આદરઈ. એહવા મુનિ૪ સંયમના હે ગુણ વિવિધ પ્રકાર કિ, મન વચન કાયા રે ; સીતાદિક હોસઈ પરીસહ જેહ કિ, ઈર્યાસમિતિ સાધતે. એહવા મુનિ મરણતિક હે ઉપસર્ગ સહંતિ કિ, ગયસુકુમાલિ જિમ સહ્યા; અવંતિ હે સુકમાલ અજ કિ. સાસણનાયક નિરવહ્યા. એહવા મુનિ 6 જે પાલઈ હે ગુણ સત્તાવીસ કિ, શુદ્ધાચારા મુનિવરુ; ગોચરી ઈ કહે ખપ શુદ્ધ ધરંત કિં, જીવ સકલ નઈ હિતકરું. એડવા મુનિ સૂરીસ હે શ્રીવિજયદેવસૂરિ કિ, તવગ૭અંબર દિનકરુ, તસ પાટિ હો વિજય મુણિંદ કિ, સોહમ જંબૂ ગણધરુ. એહવા મુનિ, 8 પામી પુણ્યઈ છે એ ગુરુની સેવા કિ, દેવવિજય સેવક ભણઈ. તે પામઈ હો જય લીલવિલાસ કિ, મુનિવરના ગુણ જે થઈ. એહવ મુનિ 2 હે પ્રણમું બહુ ભાવ કિ, સંયમમલા જે વર્યા. ઇતિ ષષ્ઠમી સાધુના સત્તાવીસ ગુણની સઝાય સંપૂર્ણ | ઇતિ શ્રી નવકાર એકસુ ગુણની સઝાય સંપૂર્ણ. સંવત 1744 વર્ષે માગશર વદિ 9 વાર રવિદિને ભાષિત સાધવી જ્યતસિરી લખાવીતં શ્રીરાજનગરમધ્ય મંગલમસ્તુ છે
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy