________________ विभाग ] नमस्कार स्वाध्याय સેવે એહવે સૂવિ સદા, જો સિદ્ધાંત સાગ, સેભાગી તીર્થકર વિણ તીર્થ કર સમ ગુરુ, ગુણ થા૫ના ભાષ્ય, સભાગી.. સેવે એહવે સૂરિ સદા. 2 પંચ ઇંદ્રી સંવરણ કરુઇ ભલું, નવવિધ પાલઈ રે બંભ, સેભાગી; ચાર કષાય તણે જે ય કરઈ, જિણસાસણને રે થંભ, સેભાગી. એહવે 3 પંચ મહાવ્રત પંચવિધાચાર, પંચ સુમતિ ધરઈ ધીર, સેભાગી; ત્રિણ ગુપતિ પાલઈ તે વીરને, પટ્ટપર વીર, સેભાગી. સે એહ૦ 4 એ છત્રીસ ગુણે કરી ભતે, તેહનઈ નામું રે સીસ, સેભાગી; શ્રીવિન્યસિંહસૂરીસર એહવા, તેહને બેલઈ સીસ સેભાગી. સેવે એહ. 5 | ઇતિ શ્રી ચતુર્થ આચાર્યના ગુણની સઝાય સંપૂર્ણ શ્રીવિઝાયતણુ ગુણુ કહિઈ, સમરંતા સિવપદ સુખ કહિક તેહની ગુરુઆણુ સિર વહિઈ, રાતિ દિવસ તેહના ગુણ ગ્રહિઈ. જે ગુરુ ઈગ્યાર અંગના જાણ, બાર ઉપાંગ કરઈ જે વખાણ; તેના અર્થ ભણઈ નઈ ભણવઈ શિખ્યાદિકનઈ વલી સમઝાવઈ. ગછતણા જે મેઢીભૂત, પંચ મહાવ્રત ભાર જીત્ત; ગીતારથ ગુણ સંજુત્ત, પરિગ્રહ પંચ પ્રમાદઈ મુક્ત. રયણાયરનું જેહનઈ માન, ઉજુઆલઈ દંસણ વરનાણ; ધર્મ શુકલનું ધ્યાઈ ધાન, સકલ સાધુમાં લહઈ બહુ માન. મુનિવર ગુણ ઉપર પણવીસ, યલી જેણઈ માયા રાસ ભાવઈ પ્રણમું વીસ બાવીસ, તેહ ગુરુ પૂરઈ સંઘ જગીસ. શ્રીવિજયદેવસૂરીસર બાઈ પાઈ શ્રી વિજયસિંહ વિરાજ તેહ તણે બાલક ઈમ બોલઈ, મુનિવરના ગુણ ન લઈ. 6 | ઇતિ શ્રી પાંચમી ઉપાધ્યાયના પંચવીસ [ ગુણ ] ની સક્ઝાય સંપૂર્ણ ઢાળ-( મારુડીની દેસી ) મુનિ સમરી હો ગણધરનું ધ્યાન કિ, ગૌતમસામી ધુરીધરી, હવિ બોલિસ હે ગુણ સાધુના સાર કિ, જિમ પામું સંયમ સિરી.