________________ [ गूजराती नवकार महामंत्र नमस्कार મુનિવર ગુણ જોતાં, તે કહીયે “ઉવઝાય'; ચેથે પદ પ્રણમું, અહનિસ તેહના પાય. 10 પંચ આશ્રવ ટલે, પાલે પંચાચાર તપસી ગુણધારી, વારી વિષય વિકાર. 11 ત્રસ થાવર પહર, લોકમાંહિ જે સાધ”, ત્રિવિધે તે પ્રણમું, પરમારથ જિર્ણ લાધ. 12 અરિ કરી હરિ ડાયણી, સાયણ ભૂત વેતાલ; સર્વ પાપ પ્રણાસ, ભાસે મંગલ માલ. 13 ઈણ સમય સંકટ દૂર ટલે તત્કાલ ઈમ જપે જિનપ્રભસૂરિવર-શિષ્ય રસાલ 14