________________ 155 હાથી ઉપર જીવીએ છીએ, તેથી અમારે બહુ ઓછી હિંસાથી ને બહુ ઓછા પાપથી પતે છે. કહ્યું છે, एकेन्द्रियस्य धान्यस्य, जायते पंचभिः कणैः / पंचेन्द्रियत्व, न तृप्तिभू रिपंचेन्द्रियो वधः / અર્થાત્ ધાન્ય માણસને તો ધાન્ય રાખવામાં ધાન્યને. એક કણ એટલે એક એકેન્દ્રિય જીવ, એવા પાંચ કણ એટલે. પાંચ એકેઈન્દ્રિયજીવનષ્ટ થયા; એવા રેજના ભેજનમાં કેટલાય. સંખ્યાબંધ પાંચ ઈન્દ્રિયજીવ નષ્ટ થયા? છ મહિનામાં તે. એથી ૧૮૦ગુણા જીવ નષ્ટ થાય. એમાં એમને બહુ મેટા . પાપ લાગે! ત્યારે અમારે તો મહિને માત્ર એકજ પંચેન્દ્રિય જીવ. હાથી નષ્ટ થાય, તેથી બહુ ઓછું પાપ લાગે.” હસ્તિતાપસના આ અજ્ઞાન કથન પર આદ્રકુમાર, મહષિ કહે છે, આદ્રકુમાર મુનિનો જવાબ પંચેન્દ્રિય હિંસામાં મહાસંકલેશઃ “હે મહાનુભાવે ! તમે માત્ર બાહ્ય જીવસંખ્યા પર ન જુઓ; પરંતુ ધાન્યનાશ અને હાથીનાશ વખતના માર- - નાર જીવના આંતરિક ચિત્તપરિણામ જુઓ. તેમજ મરનાર વ્યક્ત મનવાળા જીવને ત્રાસ–સંકુલેશ કેટલે ? અને અવ્યક્ત. મનવાળા મરનાર જીવને ત્રાસ–સંકલેશ કેટલો? એ વિચારો. દા. ત. એક બ્રાહ્મણ પહેલાં દૂધીને સમારી નાખે, અને . પછીથી યજ્ઞમાં બકરાના હવનમાં કમસર એની જીભ કાપે, કાન કાપે, આંખ કાપે, ગળું કાપે, પેટ કાપે, અને “માતૃ