________________ 154 સાએ તે ફરે છે, તે સાધુને એમાં ક્યાં સર્વથા નિસશંસભાવ રહ્યો ? ઉ–સાધુ તે નિર્દોષતા જાળવવામાં જ તત્પર રહી આહારને લાભ-અલાભમાં સમાન વૃત્તિવાળા હોય છે, અર્થાત્ ૪ર દોષ ન લાગે એના પર જ સાધુનું ધ્યાન હોય છે. એમાં (1) “આહાર મળી ગયો તો ઠીક, જેથી શરીર ટકીને સંયમ–. વૃદ્ધિ થાય;” અને (2) “આહાર ન મળે તે ય ઠીક, એથી. તપોવૃદ્ધિ થાય.” એવું માનનારા સાધુ હોય છે, આમ લાભાલાભમાં સમવૃત્તિવાળા સાધુને આશંસાદોષ ક્યાં આવ્યા? ગૃહસ્થ પણ તાપસની જેમ દોષરહિત? : ત્યારે હું તાપસ! તમે એ જુએ કે, જે થોડા જીવને ઘાત અને વધુ જીવોની રક્ષા કરવાથી દેષરહિત બનાતું હોય, તો તો ઘરબારી ગૃહસ્થ પણ પિતાના આરંભ–સમારંભવાળા. ક્ષેત્રમાં જ આવેલા ચેડા જ જીવોની હિંસા કરે છે, બાકી તે સિવાય બહાર તે મોટાં મોટાં ક્ષેત્ર પડેલા છે; ત્યાંના અઢળક પડેલા જીવોની તમારા અભિપ્રાય પ્રમાણે હિંસામાં એ પ્રવર્તતા. નથી. એમ એ કાલાંતરના જીવોની હિંસા પણ કરતા નથી. તેથી, એ પણ દેષરહિત કહેવાશે! પરંતુ ગૃહસ્થને તે દોષમાં–પાપમાં. પડેલા માને છે. એ સૂચવે છે કે, એક જીવને પણ મારવામાં દેષરહિતપણું નથી, કિન્તુ સદોષતા જ છે, પાપમાં પડેલા પણું જ છે.” અહીં તાપસ કહે છે - જે લોકે ધાન્યજી છે, એના કરતાં અમે તે એક