________________
૩૮ સ્વ કર્તવ્ય સમજીને સ્વપર હિત સાધવા તત્પર રહે, ૮૩ લ્યાણ પણે એવા સરલ સ્વભાવીનું જ થાય છે, કપટીનું થતું નથી.
* ૮. દક્ષિણતાવંત-સ્વ ઈચ્છા હોય યા ન હોય પણ કંઈક લાભા લાભ વિચારીને વડીલની અથવા સમુદાયની તીવ્ર ઈચ્છાને માન આપીને કંઈ કાર્ય કરવાની પદ્ધતિ લેકમાન્ય હેવાથી તેથી કવચિત સારે લાભ પણ મળે છે. પરંતુ ઉકત દાક્ષિણતા કંઈક મર્યાદાસર હેવી જોઈએ. વિવેક વિનાની દાક્ષિણ્યતાથી વિપરીત પરિણામ પણ આવે છે એ વાત ભૂલવી જોઈતી નથી, વિવેકથી વપર હિત સાધી શકાય છે,
૯. લજજાળુ-ઉત્તમ કુળની અથવા ધર્મની મદા પાળનાર માણસના પરિચયથી યા પુર્વના શુભ સંસ્કારથી લજજાને ગુણ લાભી શકે છે. એ ગુણથી કંઈ પણ ખોટું કામ કરતાં જીવ ડરે છે અને શુભ કામમાં પરાણે પ્રવૃત્તિ કરવા દોરાય છે. એવી લજજાની દરેકને આવશ્યકતા છે.
૧૦. દયાળુ-ક્ષમા, સહનશીલતા અને દુખી લેકેની દાઝ દીલમાં ધરવાથી અથવા નીચ નિર્દયજનેને સહવાસ તજીને ઉદાર આશયેની સંગતિ કરી તેમના જેવા સદ્ગુણેને અભ્યાસ કરવાથી સર્વ પ્રતિ દયાભાવ રહે છે.
સમદષ્ટિ-મધ્યસ્થ-આંધળા રાગ કે દ્વેષ તજીને નિષ્પક્ષપાતપણે સત્યાસત્ય સંબંધી તેલ કરવાની ટેવવાળાને એ ગુણ પ્રાપ્ત થઈ શકે છે.
૧૨. ગુણરાગીગમે તેમાં રહેલા સદગુણ પ્રત્યેના સાચા પ્રેમથી જ ઉકત ગુણ પ્રાપ્ત થાય છે, ગુણરાગથી ગુણની અને ગુ. Pષથી દેષની પ્રાપ્તિ થાય છે. નિર્ગુણના રાગથી પણ દોષનીજ પુષ્ટિ થાય છે કેમકે કેવળ રાગધ દેષને પણ ગુણજ