________________
શ્રી જન હિતાપદેશ ભાગ ૨ જો.
સમજ સુધરવાથી આવવા સંભવે છે. કઇ પણુ આપત્તિ આવી પડતાં ધીરજથી તેની સામા થઈને તેના ક્ષય કરવાને બદલે મુગ્ધ જના અધીરાં થઈને ઉલટાં વધારે દુ:ખી થાય છે, તેના શ્રેષ્ઠ ઉપાય એ છે કે તેવે વખતે હિંમત નહિં હારતાં ધીરજથી આવેલી આપત્તિની સામા એટલે કે યુક્તિથી આવેલી આપત્તિને ઉલ્લુ થી જવા જેટલું ભૂલવું નહિ.
થવું,
ડહાપણ વાપરવા
જે આવેલી ગમે તેવી આપત્તિને હિંમતથી અને ડહાપણથી ઉદ્ધૃધી જાય છે, જે તેવે વખતે ધીરજ રાખીને સ્વધમ ન્યાય, નીતિ, સત્ય, પ્રમાણિકતા વિગેરેને તજતા નથી તેને અંતે આપત્તિ સપત્તિરૂપ થાય છે. ત્યારે જે પ્રથમથીજ આ પત્તિને સપત્તિરૂપ માનીને ભેટે છે અને સ્વધર્મ-કર્તન્યમાં સદા ચુસ્ત રહે છે તેનું તા કહેવુંજ શું ?
કેટલાક મુગ્ધ અજ્ઞાની લેાકેા મૂએલાની પછવાડે બહુ બહુ શાક-વિલાપ કરે છે અને એમ કરીને ઉભય અર્થથી ચુકે છે તેમજ સ્વપરની નાહક પાયમાલીના કારણિક થાય છે, તે ખરેખર ધિક્કારપાત્ર છે.
મૂએલાં માણુસ સ્વસ્વકરણી પ્રમાણે પરલોકગમન કરી સુખદુઃખના ભાગી થાય છે અને એજ નિયમ હવે પછી પર. લોકગમન કરનાર હાલ જીવતા માણસને માટે છે તે મરનાર મણુસની શુભાશુભ કરણી ઉપરથી ધડા લઇને સ્વચરિત્રના ભવિષ્યને માટે વિચાર કરવાને બદલે નાહક અરણ્યમાં દનની પેરે મરનારની પછાડી આક્રંદનાદિક કરવાથી શું વળવાનું છે ?