________________
૩ર દુખદાયી શાકને ત્યાગ કર, ૬૫ ૩૨ફુતાથી રોવાનો ત્યાા વર ઇષ્ટ વસ્તુના વિગથી કે અનિષ્ટ વસ્તુના સગથી બહુધા મુગ્ધ અજ્ઞાની જનેને જે અંતરમાં દુઃખકારી મેહ પેદા થાય છે અને રૂદનાદિક વિવિધ ચેષ્ટાઓ કરાવે છે તેનું નામ શેક કહેવાય છે.
સભ્ય જ્ઞાની-વિવેકી આત્માને ઉક્ત મેહ-શેક એટલે સતાવી શકતું નથી. કવચિત્ ક્ષણ માત્ર અવકાશ મેળવી જ્ઞાનીને પણ શોક છળવાને જાય છે, પરંતુ અંતે તે વિવેક જોગે તેને જ પરાજય થાય છે.
જે જે કારણે મુગ્ધ અજ્ઞાની જનેને મેહ-શેકની વૃદ્ધિનાં છે તે તે જ્ઞાની-વિવેકીને મેહાદિકની હાનિનાં એટલે કે વૈરાગ્ય વૃદ્ધિનાં જ થાય છે.
પૂર્વે અનેક સતીઓ વિગેરેને એવાં કારણે સંસારચક્રમાં અનેકશઃ મળ્યાં છે. પણ પરિણામે તેવાં કારણથી તેમને લાભજ થયો છે.
તેવા જ્ઞાનવિવેક કે વૈરાગ્યની ગંભીર ખામીથી આજ કાલ મુગ્ધ અજ્ઞાની લેકે ઉક્ત મેહશોકને વશ પી ભારે દુઃખી થાય છે–થતા દેખાય છે, એટલું જ નહિ પરંતુ પિતાની અનાર્ય ટેવથી અન્ય જનેને પણ દુઃખી કરે છે. '
મૂર્ખ માબાપે દીર્ઘદૃષ્ટિની ખામીથી યા સ્વાર્થ અંધતાથી બાળલગ્ન, કજોડાં, કન્યાવિક્રય અને વિધર્મીની સાથે પિતાનાં પુત્ર પુત્રીને પરણાવવાથી તેમને જન્માંત દુઃખદરિયામાં ડુબાવવાના પાતકી થાય છે. ઉક્ત દુઃખને અંત બહુધા માબાપની