________________
જ
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૨ જો.
કઈપણ વસ્તુ અન્ન, પાન, પાત્ર, ઔષધ, ભેષજ કે સ્થાનાદિ કદાપિ લેવી લેવરાવવી કે લેતાં અનુમેદવી નિહ. તેમજ મન વચનઅને કાયાથી સચેત (સજીવ) કે મિશ્ર (જીવમિશ્ર ) એવી ઉપરની વસ્તુ કદાપિ કોઇ આપે તાપણ ગ્રહણ કરવી નહિ એ ત્રીજી' મહાવ્રત છે.
દેવ મનુષ્ય તિર્યંચ સંખ`ધી મૈથુનમન વચન કે કાયાવડે કદાપિ સેવવું નહિ, અન્યને સેવવા પ્રેરવુ* નહિ તેમજ સેવનારને સારા જાણવા પણ નહિ એ ચતુર્થ બ્રહ્મચર્ય નામે મહાવ્રત કહેવાય છે.
ધર્માં પકરણાદિક કેવળ ધર્મ નિવહુને માટેજ જરૂર જેટલાં રાખી તેના યથાર્થ ઉપચાગ કરવા ઉપરાંત કોઈ પણ વસ્તુ મૂલ્યવાળી ચા બહુ મૂલ્યવાળી હોય તેના ઉપર મૂળ કરવી નહિ. નિઃસ્પૃહતા રાખવી, અને પરસ્પૃહા તજી દેવી તે પરિગ્રહ ત્યાગ નામે પાંચમુ' મહાવ્રત છે.
ઉક્ત પંચ મહાવ્રત ઉપરાંત મુનિએ રાત્રી ભેાજનના સવેથા ત્યાગ કરવાના છે. જેથી ષટ્સ પૈકી કોઇપણ વસ્તુ અન્ન પાનાદિકનો સર્વથા નિષેધ સૂર્યાસ્ત પહેલાં (બે ઘડીથી ) સૂ દય પછી (એ ઘડી) સુધી મુનિને માટે નિશ્ચિત હોવાથી તેને પશુ અભ્યાસ પ્રથમથીજ કર્તવ્ય છે. મુનિને ઉત્તમ પ્રકારની ક્ષમા, મૃદુતા, રુજીતા, અને સતાષાદિ દશવિધ યતિધર્મ બહુજ મારીકીથી નિરતર આરાધવા ચાગ્ય છે.
સમતાદિક શ્રેષ્ઠ ધર્માંના સેવનથી મુનિજનાને શીઘ્ર મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી અતરમાં માક્ષાથીજનાને એવુંજ શરણુ ચેાગ્ય છે.