________________
૩૧ ધંધને ધારણ કરહવે જોઈએ કે કઈ પણ સહદય પુરૂષ તેનું અનુમોદન યા અનુકરણ કરવા ચુકે નહિ,
આવા સુશ્રાવકે જરૂર સ્વપરની ઉન્નતિપૂર્વક પવિત્ર છે. નશાસનની ઉન્નતિ પણ કરી શકે છે, અને અનુક્રમે સત્ ચારિ. ત્રને સેવી અક્ષયસુખના અધિકારી થઈ શકે છે.
શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય લક્ષણ સમ્યકત્વપૂર્વક દ્વાદશ વ્રતધારી શ્રાવકે ધર્મઆરાધક થઈને આનંદ, કામદેવની પેરે એકાવતારી થઈને અંતે શાસ્વત સુખને. પામી શકે છે.
કેટલાક ભવભીરૂ મહાશયે સંસારની અસારતા વિચારીને, પૂર્વોક્ત ગ્રતનું યથાર્થ પાલન કરી, મુની એગ્ય મહાવ્રત લેવા ઉજમાળ થાય છે.
મહાવ્રત લેવાના અર્થીજનેએ પ્રથમ તેનું સ્વરૂપ યથાર્થ પિછાણીને શેડો વખત પણ પહેલાં તેને અભ્યાસ પાને જ તે લેવાં છે. અનનુભવીપણે મહાવ્રત લેવાથી કવચિત્ પરીવહ ઉપસર્ગંદકથી પડી જવાનું બને છે, તેમ અનુભવી મહાશયથી મહાવ્રત લીધા બાદ પ્રાયઃ પી જવાનું બનતું નથી,
મન, વચન, કે કાયાથી કઈપણ જીવની હીંસા રાગ કે ષ વડે જાતે કરવી નહિ, બીજા પાસે કરાવવી નહિ અને કરનારને સારા જાણવા નહિ તે પ્રથમ મહાવ્રત છે.
કેધ, માન, માયા, લોભ, ભય, કે હાસ્યથી કંઈ પણ અસત્ય (અપ્રિય–અહિતકારી) વચન કદાપિ કહેવું કહેવરાવવું કે અનમેદવું નહિ. તે બીજુ મહાવત છે.
કેઈપણ પ્રકારે દેવ ગુરૂ કે સ્વામીની આજ્ઞા વિરુદ્ધ કેઈની