________________
૨૫ જરૂર જણાય ત્યાંજ જિનાલય જયણાથી કરાવવું. પા.
ન્યાયપાર્જિત દ્રવ્યવાળે, ઉદાર આશય, મેટી લાગવગવાછે, શાસ્ત્ર નીતિ પ્રમાણે ચાલનારે, ભવભીરૂ શ્રાવકજ જિનાલય કરાવવાને અધિકારી છે. કેમકે તેજ તેને જયણ પૂર્વક નિવુિં કરાવી સાચવી શકે છે,
જિનાલય કરાવતાં કઈપણ જીવને લગારે કિલામના ઉપજાવવી નહિતેમાં ઉત્તમોત્તમ વસ્તુઓ વાપરવી, અને કારીગના કામની વિશેષે કદર કરવી. નીચ જાતિના લેકેને યા મઘમાંસ ભજીને તેમાં કામે લગાડવા નહિ. દયાના કામમાં પૂર રતી કાળજી રાખવી.
ચિત્ય પૂર્ણ થયે છતે તેમાં વિલંબ રહિત વિધિવત જિનબિંબની સ્થાપના કરવી. બિંબ પ્રતિષ્ઠાદિક સત્ ક્રિયા યથારોગ્ય સુવિહિત સાધુ પાસે કરાવવી. સૂરિમંત્રાદિકથી પ્રતિષ્ઠિત પ્રભુ પ્રતિમામાં અપૂર્વ ચિતન્ય પ્રગટે છે, જેથી ભવ્ય જીને દર્શન કરતાં સાક્ષાત્ સમવસરણનું ભાન થાય છે, અને પ્રભુ મહિમાથી પૂજા ભક્તિમાં ભાવિક છે તલ્લીન થઈ જાય છે.
પ્રભુ પ્રતિમા શાસ્ત્રોક્ત નીતિ મુજબ પ્રમાણમાં નાની યા મેટી કરાવવામાં આવે છે. જેને દેખતાંજ ભવ્ય જીને પ્રભુની પૂર્વ અવસ્થાનું યથાર્થ ભાન થઈ આવે છે, જેથી તેઓ છમસ્થ, કેવળી, અને નિર્વાણ અવસ્થાને જુદી જુદી રીતે ભાવી શકે છે.
સ્નાનાચંનવડે છદ્મસ્થ અવસ્થા, પ્રાતિહાર્યવડે કેવળી અવસ્થા, અને પર્યકાસને કાઉસગ્નમુદ્રાથી પ્રભુની નિર્વાણ અવસ્થા ભાવી શકાય છે. જિનબિંબ યુક્ત જિનાલય જ્યાં સુધી સ્થિર રહે ત્યાં સૂધી