________________
પર
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૨ જશે.
અનેક ભવ્ય જીવા ઉક્ત ભાવના વડે મહાન્ લામ ઉપાર્જન કરી અનેક ભવસ‘ચિત કર્મનો ક્ષય કરીને નાગકેતુની પેરે અવિચળ પદવી વરે છે.
આથી કેવળ જશ કીર્તી માટે જરૂર વિના નવાં જીનાલય કરવા કરતાં જીર્ણ જીનાલય સમરાવવાની કેટલી બધી જરૂર છે તે સ્પષ્ટ સમજી, અલ્પ દ્રવ્યથી, અલ્પ શ્રમથી અને અલ્પ વખતથી અચિંત્ય લાભ લેવાને અને એમ કરીને અક્ષય નામના મેળવવાને આત્મા જનાએ ભુલવુ જોઈતુ' નથી. જ્યાં સુધી પૂર્વ પુણ્યાયે લક્ષ્મી સાધ્ય છે, ત્યાં સુધીજ તેવુ* મહત્ત્વનું કામ સ્વતંત્ર પણે અની શકે તેમ છે. એમ જાણી વિચારમાંજ વખત નહિ ગાળતાં આવાં પરમાર્થવાળાં કાર્યમાંજ તેને સફળ કરવી ચાગ્ય છે. જીણાદ્ધાર કરાવનાર મહાશય પેાતાના આત્માનાજ ઉદ્ધાર કરે છે એટલુજ નહિ પણ અનેક ભવ્યાત્માઓને પણ ઉદ્ધાર કરે છે. તે વાત ઉપરલી હકીકત સમભાવે વિચારતાં સ્પષ્ટ માલૂમ પડશે.
પૂર્વે પણ અનેક ભૂપતિ, અમાત્ય અને શ્રેષ્ટીલેકોએ આવા જીણાદ્ધાર કરીને સ્વપર ઉદ્ધાર કર્યાના દાખલા શાસ્ત્રમાં માજીદ છે..
२६ निर्मळ भावनाओ भाव्य.
નિર્મળ મનથી દાન, શીળ, કે તપ વિગેરે ધર્મકરણી થાશક્તિ કરતાં અથવા નહિ... કરી શકાય તેને માટે શાચ પૂર્વક અભ્યાસ કરતાં યા તા કાઇ મહાશયને વિધિવત્ ધર્મકરણી કરતાં દેખીને મનમાં જે શુભભાવ પેદા થાય તે વગેરે ભાવના