________________
૨૨ ગુણીજનાના સંગ કર
અને પોતાના ગુણાના પણ ગવ કરતા નથી. એવા સદ્ગુણીના સૉંગ 'મહા ભાગ્યચેગેજ થાય.
6
ગુણીજના મનથી, વચનથી અને કાયથી નિઃસ્પૃહપણે પરાપકાર કરે છે.
સદ્ગુણીના સ*ગથી સામાનાં પાપને લેાપ થાય છે, ધમાચરણ કરવામાં નિર્મળ મતિ વિસ્તરે છે, વૈરાગ્ય પ્રકટે છે, સહુરાગ વિઘટે છે, સ ઇંદ્રિયા ઉપર કાજી મળે છે, શાક, ફ્લેશ અને ભયાદિક દુઃખના જય થઈ શકે છે અને સસારના પાર થાય છે. એમ સમજીને સ્વ ચરિત્રને નિર્મળ કરનાર એવા સત્પુરૂષોની સામત તું નિર ંતર કર. પાત્રાપાત્રની ચાગ્ય કદર ગુણી પુરૂષજ કરી શકે છે પણ નિર્ગુણી કરી શકતા નથી. તેથી જો સામામાં પાત્રતા હશે તે તે તેને સ્વ સમાન પણ ભૂલશે નહિ, પરંતુ જો પાત્રતાની ખામી જણાશે તેા હેતુ લક્ષ સામાને પાત્રતા પ્રાપ્ત કરાવવા દોરશે, અને તે ચેાગ્યજ છે. કેમકે સુપાત્રમાંજ કરેલા શ્રમ સાર્થક થાય છે કહ્યું પણ છે કે “ પાત્રાપાત્રને વિવેક શિખવાને ગાય અને સર્પના મુકાખલ કરવા. ગાયને તૃણ-ભક્ષણથી દૂધથાય છે અને સાપને દૂધ પાવાથી પણ ઝેરજ થાય છે ” સુબુદ્ધિજનાએ તા સથા પ્રથમ પાત્રતાજ પ્રગટ કરવા લક્ષ્ય દોરવાનું છે.
કરવા
२३ श्री वीतरागने ओळखी वीतरागनुं सेवन कर.
જેને સક્લેશકારી રાગ, શાન્તિભંજક દ્વેષ અને સમ્યગ્