________________
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૨ જો
જ્ઞાનાચ્છાદક તથા વિપરીત ચેષ્ટાકારી માહ સર્વથા નષ્ટ થયા છે, અને ત્રિભુવનમાં જેનેા મહિમા ગવાયા છે તેજ ખરા મહાદેવ છે. જે વીતરાગ, સર્વજ્ઞ, અક્ષય સુખના સ્વામી, ક્લિષ્ટ એવાં કમંથી મુક્ત અને સર્વથા દેહાતીત-જન્મ મરણથી રહિત થયા છે. જે સર્વ દેવાના પુજ્ય છે, સર્વ યાગીયેાના ધ્યેય છે અને સર્વ નીતિના કતા છે તેજ ખરા મહાદેવ છે. એ પ્રમાણે શ્રેષ્ઠ ચરિત્રવાળા જેમણે સર્વ દોષ રહિત માક્ષ માર્ગ પ્રકાશક શાસ્ર પ્રરૂપ્યાં છે તેજ પરમ દેવ પરમાત્મા છે.
સદા સાવધાનપણે તેમની આજ્ઞાને અભ્યાસ કરવા એજ તેમની આરાધનાના ખરા ઉપાય છે. અને તે પણ શક્તિના પ્ર માણુમાં કરવાથી અવશ્ય ફળદાયી નિવડે છે. છતી શક્તિ ગાપવીને પ્રાપ્ત સામગ્રીના જોઈએ તેવા સર્વજ્ઞ આજ્ઞાને અનુસાર સદુપચેગ નહિ કરનાર પ્રમાદશીલ જનાને શ્રી વીતરાગ સેવાના યુથાર્થ લાભ મળી શકતા નથી. જેમ પરોપકારશીલ એવા કુશલ વૈદ્યનાં નિઃસ્વાર્થ વચનાનુસારે વર્તન કરનાર વ્યાધિગ્રસ્ત જનાના વ્યાધિ ના અંત આવે છે, તેમ પરમાત્મ પ્રભુનાં એકાંત હિતકારી વચનને પરમાર્થથી અનુસરનાર ભન્ય જીવાનાં ભવદુઃખને જરૂર અંત આવે છે.
એવી રીતે પરમશાંત, કૃતકૃત્ય, અને સર્વજ્ઞ-સર્વદર્શી ? એવા વીતરાગ પરમાત્માને સમ્યગ્ ભક્તિ-ભાવથી સદા નમકાર થાઓ !
માહ માયા તજીને જે પ્રસન્નચિત્તથી પરથાત્મ પ્રભુની પૂજા સેવા કરે છે તે સર્વ અઘને ટાળી અંતે અનઘ એવા અક્ષયપદને વરે છે. જે ઉપર મુજબ પરમાત્માનુ' સ્વરૂપ સદ્બુદ્ધિથી વિચા