________________
૧૬ અહિંસા વતનો આદર કર,
૩પ
મમતા ધારણ કરશે તે તે સ્વચારિત્રને નિષ્ફળ કરીને અંતે અધોગતિને પામશે. સહજ સુખદાયી ચારિત્રને ધારીને જે ભવભીર સાધુઓ રાગ દ્વેષાદિક દુષ્ટ વિકારના ઉત્પાદક અનુકુળ યા પ્રતિકુળ કારણે મળતાં છતાં નિરતિચારપણે સ્વસંયમને પાળે છે તેજ ખરા ધીર વીર સાધુઓ છે એમ નિશે જાણવું. કહ્યું પણ છે કેવિકારહેતૈસતિવિકિય તે, ચેષાં ન ચેતાંસિ ત એવ ધીરારાગ દ્વેષ યા કામક્રોધાદિ વિકાર ઊપજે, એવાં કારણે વિદ્યમાન છતાં જેમનાં ચિત્ત જરાએ શ્રેમ પામતાં નથી તેજ ધીરવીર પુરૂષે છે.
१६ अहिंसा व्रतनो आदर कर. પ્રમાદ યુક્ત આચરણથી સ્વપર પ્રાણુને નાશ કરે તેનું નામ હિંસા છે. મઘ, વિષય, કષાય, નિદ્રા, અને વિકથા એ પાંચ પ્રમાદ જીવને દુર્ગતિમાં પાડનાર છે તેથી તે અવશ્ય વર્ય છે. સર્વ પ્રમાદ રહિત થઈને “આત્મવત્ સર્વ ભૂતેષુ” સર્વ પ્રાણીને સ્વસમાન લેખનાર મહાશય અહિંસા વ્રતને યથાર્થ પાળી શકે છે.
| સર્વ જીવને અભય દાન દેનાર જે કંઈ ઉત્કૃષ્ટ પુણ્યવાન નથી. કેમકે સર્વ દાન કરતાં અભય દાન ચઢીયાતું છે.
દુનિયામાં વહાલામાં હાલી ચીજ પ્રાણુજ પિતાના ગણાય છે. તેથી કેઈ ક્ષુદ્ર જીવના પણ પ્રિય પ્રાણુ અપહરવા યત્ન કરે નહિ.
સર્વે જીવિતજ ઈચ્છે છે, કોઈ પણ મરણને ઈચ્છતું જ નથી. એમ સમજી નિગ્રંથ પુરૂષે અહિંસાવતને અત્યંત આદર કરે છે.
મનથી, વચનથી, કે કાયથી હિંસા કરવા, કરાવવા કે