________________
૩૪
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે. મને સંતોષ અગસ્તિ, તાકે શેષ નિમિત્ત, નિતુ સે જિનિ સે કિયે, નિજબલ અંજલિ મિત્ત.
પૂર્વોક્ત બે પ્રકારના કષાય સમજવાનું ફળ એ છે કે જેનાથી ભવ સંતતિ વધે એવા અપ્રશસ્ત કષાયથી દૂર રહેવા માટે પ્રથમ તે પ્રશસ્ત રાગાદિક સેવવાં. એટલે કે શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મ પ્રતિ પ્રેમભાવ ધારણ કરે ને વધારે. તે એટલે સુધી કે સંસાર સંબંધી પેટે રાગ સમૂળગો નષ્ટ થઈ જાય. અને આત્મ-ગુણનું આપણને સહજ ભાન થાય અને છે. વટે વીતરાગદશા, પ્રગટ કરવાને સર્વ પ્રમાદ દેષને પરિહાર કરીને સભ્ય જ્ઞાન, દર્શન અને ચારિત્રના દઢ અભ્યાસથી આ પણે સર્વથા નિષ્કષાયપણું પામી. . જેઓ શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મ ઉપર નિર્મળ રાગ કરવાને અદલે ઉલટે કરાગ-દ્વેષ પેદા કરે છે, તે હતભાને ભવિષ્યમાં અનંત ભવ ભ્રમણ કરવું પડશે. અને તેમને પ્રાપ્ત સામગ્રી પુનઃ પામવી દુર્લભ થઈ પડશે.
જેઓ પોતે ગુણ છતાં ગુણવંત ઉપર રાગ ધરશે તેઓ અવશ્ય ઉભય લેકમાં સુખ અને યશના ભાગી થઈ અંતે અક્ષય પદને પામશે.
દીક્ષા ગ્રહણ કરીને જે ફેધાદિ કષાયને સેવાશે-હિતકારી વચન કહેનારની ઉપર કેપશે, તપશ્રુતને ગર્વ કરશે અથવા પૂજા પ્રતિષ્ઠાદિકથી મનમાં અભિમાન ધરશે, ખરા ગુણ વિના છેટે આડંબર રચી દંભવૃત્તિ ચલાવશે અને વસ્ત્ર પાત્ર પુસ્તક ચા શિષ્ય શિષ્યાઓને બેટે લેભ રાખશે, તેમની ઉપર