________________
૧૫ કોધાદિ કષાયને દૂર કરવિકાર હેય ત્યાં સુધી વીતરાગતા હોઈ શકે નહિ અને તે વિના અક્ષયપદના અધિકારી થઈ શકાયજ નહિ. માટે વીતરાગ દશાને પ્રગટ કરવા રાગદ્વેષ અને કષાય માત્રને ક્ષય કરવાને સતતપ્રયત્ન કર જોઇયે.
ક્ષમાં ગુણવડે કેધને, વિનય–નમ્રતા ગુણથી માનને, સરલતાગુણથી માયા-કપટને, અને સતેષ ગુણથી ભને પરાજય કરે. કહ્યું છે કે –
ક્ષમા સાર ચંદર, સિચે ચિત્ત પવિત્ર દયા વેલ મંડપ તળે, રહે લહ સુખ મિત્ર દેત ખેદ વજિત ક્ષમા, ખેદ રહિત સુખરાજ; તમે નહિ અચરિજ કછું, કારણ સરિખે કાજ.
क्षमा खड्गः करे यस्य, दुर्जनः किं करिष्यति ॥ अतृणे पतितो वह्निः स्वयमेवो पशाम्यति.
મૃદુતા કમળ કમલથે, વજસાર અહંકાર; છેદતણે એક પલકમે, અચરિજ એહ અપાર.
માયા સાપણી જગડ, રાસ સકળ ગુણસાર, સમરે રૂજુતા જાંગુલી, પાઠ સિદ્ધ નિરધાર.
કે સયંભૂ રમણકે, જે નર પાવે પાર સભી લેભ સમુદ્રકે, લહૈ ન મધ્ય પ્રચાર.
-