________________
32
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૨ જો,
કારો નષ્ટ થઈ આપણને સમતા રૂપી દિવ્ય ચક્ષુની સ્વતંત્ર પ્રાપ્તિ થઇ શકે.
१५ कोघादि कषायने दूर कर.
ક્રોધ, માન, માયા, અને લાભ એ ચ્યાર કષાય છે. અપ્રીતિ લક્ષણ ક્રોધ, અહંભાવ લક્ષણ માન, દભ લક્ષણુ માયા, અને અસતેાષ લક્ષણ લાભથી અનુક્રમે પ્રીતિ વિનય, મિત્રા', અને સુખ શાન્તિને નાશ થાય છે. માટે સમજુ અવશ્ય પરિહરવા ચેાગ્યજ છે.
માણસને તે
દ્વેષ ચા ઈષ્યા થકી ક્રોધ અને માન પેદા થાય છે તેમજ કામ યા રાગાન્ધતાથી માયા અને લેાલ પેદા થાય છે અને જેમ જેમ તેમને તેથી પોષણ મળતુ જાય છે તેમ તેમ તે વૃદ્ધિ પામતા જાય છે.
બાહ્ય અને અંતર એ પ્રકારના શત્રુઓમાં અજ્ઞાની લોકો જેના પ્રતિ વૈરભાવ રાખે છે તે ખાદ્યશત્રુ છે, અને જ્ઞાની પુરૂષ જેમના ક્ષય કરવા અહેાનિશ યત્ન કર્યા કરે છે તે અંતરંગ શત્રુઓ-કામ, ક્રોધાદિક છે. ખાદ્યશત્ર ઉપર કષાય કરવા તે અપ્રશસ્ત છે. અને અંતર’ગ શત્રુઓ ઉપર કષાય કરવા તે પ્રશસ્ત કહેવાય છે. પ્રશસ્ત કષાયના ચગે અપ્રશસ્ત કષાયના અનુક્રમે અભાવ થાય છે, તેથી પ્રશસ્ત કષાય અપ્રશસ્ત રાગાદિને દૂર કરવા અમેઘ ઉપાય તુલ્ય છે.
અંતે તે સર્વ પ્રકારના કષાય સર્વથા પરિહરવાથીજ પરસંપદ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી લેશ માત્ર રાગ, દ્વેષાદ્દિક