________________
, અને
ણસે
અ
જહુવાને વશ કર. વિગેરે અભક્ષ્યાદિકનું સ્વરૂપ સમજીને સુબુદ્ધિજનેએ તેને ત્યાગ કરે એગ્ય છે. કેમકે ક્ષણિક વિષય સુખની ખાતર તેથી અસંખ્ય કે અનંત છને વિધ્વંસ થાય છે.
એક તલમાત્ર ભૂમિકંદમાં પણ અનંત જી રહેલા છે. તેથી પશુની પેરે વિવેકરહિત તેવી અભક્ષ્ય, અનંતાય વસ્તુ ઓને પ્રમાણુ રહિત ખાનાર માણસે અનંત છને સંહાર કરી. ક્ષણિક તૃપ્તિ મેળવી અર્ધગતિને પામી અનંત જન્મ મરણ સંબંધી દુઃખને પ્રાપ્ત થાય છે.
તિલમાત્ર સુખને માટે મેરૂથી પણ મોટું દુઃખ મૂર્ખ લેકે અજ્ઞાનતાથી માગી લે છે જિફંદ્રિયને વશ કરી અભક્ષ્ય માત્રને ત્યાગ કરનાર સુબુદ્ધિજને સર્વત્ર સુખી થાય છે.
રસલંપટ છે અનેક વ્યાધિઓને ભેગા થઈ પડે છે. તેમ છતે દ્રિય કદાપિ થઈ પડતું નથી. એમ સમજીને પણ અભક્ષ્યભક્ષણથી સદંતર દૂર જ રહેવા પ્રયત્ન કરે.
ઔષધ ઉપચારની ખાતર મધ, માખણ વિગેરે અભક્ષ્ય વસ્તુ વાપરી ખાનારને પણ પરિણામે અહિતજ કહેલું છે. તેથી તેવા વિષમ સાગમાં વિવેકી માણસોએ વિશેષે સાવચેત રહેવું યેગ્ય છે. (યુક્ત છે.)
પવિત્ર દીક્ષા ગ્રહણ કર્યા છતાં રસનેંદ્રિયને વશ થઈ યથે. ચ્છિત ભેજન કરનાર ભિક્ષુ મંગૂ આચાર્યની પેરે વિડંબનાપાત્ર થાય છે.
તેથી ઉભય લેકનાં સુખને ઈચ્છતા આત્માથી જીએ છવાને જેમ બને તેમ વિવેકથી વશ કરવા સતત પ્રયત્ન કરે યુક્ત જ છે.