________________
શ્રી જૈહિતાપદેશ ભાગ-૨ જો.
જેમ પથ્ય ભાજનથી માઠાં પરિણામ આવે છે તેમ તેવાં વિવેક વિનાનાં રાગદ્વેષ યુક્ત સ્વાથી વચનાથી પણ વિપરીતજ પરિણામ આવે છે એમ સમજીને સ્વપરને હિતકારી સત્ય અને પ્રિય વચનજ પ્રસગોપાત ખેલવાની ટેવ પાડવી. જરૂર વિનાનું, વગર વિચાર્યું, સ્વચ્છંદપણે બહુ ખેલવાની કુટેવથી જીવ ઘણીવાર જીવના પણ જોખમમાં આવી પડે છે એમ વિચારીને શાણા માણસોએ હિત, મિત, પ્રિય, એવું સત્ય પણ પ્રસ`ગાપાત જરૂર જેટલુજ નમ્રપણે ખેલવાની ટેવ રાખવી. આથી સવ ફાઇને સતાષ મળવાના સારા સભવ રહે છે. રાગદ્વેષ રહિત મધ્યસ્થપણે વિચારીનેજ પ્રસંગાપાત પ્રિય અને સત્ય વચન વઢવાથી તે પરને પણ પ્રાયઃ હિતકારીજ થાય છે.
૩૦
१४ राग द्वेषनो त्याग कर.
અનાદિ કર્મના ચેગથી જીવને રાગદ્વેષરૂપ ભારે દુસ્તર વિકાર થયા છે, જેથી જીવ એકને દેખી રાજી થાય છે અને બીજાને દેખી રાજી થાય છે. તેમજ તે ચેપી રોગ અનેક ભવ સંતતિ સુધી ચાલ્યા કરે છે.
ઉક્ત મહાવિકારથી જીવને વપરનું યથાર્થ ભાન થઈ શકતુ નથી. તેથી તેને ગુણદોષ સંબંધી ઉલટું અવળું જ ભાન થાય છે. વાળ ફોજું ન પતિ—વિષય સુખમાં મગ્ન થયેલા જીવ શ્રી આદિક પદાથામાં રહેલા દોષોને તેમજ તેમના સગ-પરિચયથી ભાવી દોષોને નહિ સમજતાં ઉલટા તેમાં ગુસુનાજ આરેપ કરીને અધ પ્રવૃત્તિ કર્યા કરે છે. એવીજ રીતે