________________
શ્રી જેનહિતોપદેશ ભાગ ૨ જે,
- આર શાને કરી ચુક્ત અને સુર-સેવિત એવા તીર્થનાથ પણ
જ્યારે કર્મ ક્ષય માટે તપ કરે છે તે પછી સામાન્ય જનેએ તે શા માટે કરે ન જોઈયે? આત્મ ઉન્નતિ માટે તે કરવાની ખાસ આવશ્યકતા છે.
કમરૂપ પર્વતનું ભેદન કરવા વધુ સમાન, સ્વર્ગ અને -મક્ષ સુખ સાધવાને મંત્ર સમાન અને વિષય વિકારને હઠાવવાને શ્રેષ્ઠ ઉપાય રૂપ એવા સમાધિકારક તપનું હે ભજો ! તમે ભાવથી સેવન કરે.
જે સમતાપૂર્વક શુદ્ધ તપનું સેવન કરે છે તે ચિલાતિ પુત્રની પેરે સ્વર્ગ સંબંધી સુખને પામી અંતે દઢપ્રહારીની જેમ અવિચળ સુખને પામે છે. અથવા નાગકેતુની પેરે કલ્યાણ ચરંપરાને સુખે સાધી શકે છે.
१३ जीहाने वश कर. રસને દ્રિયમાં લંપટ છો જે મૂઢ ભક્ષ્યાભર્યને ખ્યાલ રાખતું નથી તે કુબુદ્ધિ અભક્ષ્ય ભક્ષણથી અધોગતિને પામે છે.
આદુ, મૂળા, ગાજર, પિંડ, પિંડાળુ, સૂરણ, ગરમર, નીલીગળે, બટાટા, સક્કરકંદ વગેરે સર્વ ભૂમિકંદ, કમળ પત્રફૂલ કે ફળ, વિષ, હિમ, કરા, અજાણ્યાં ફળ, કાચું મીઠું, તિલ, ખસખસ રાત્રિભેજન, રિંગણ, વિંગણ, બહુબીજ ફળ, તુચ્છ ફળ, વડબીજ પ્રમુખ, બે રાત્રી ઉપરાંતનું દહિં, ત્રણ રાત્રિ ઉપરાંતની છાશ, કઠોળ સાથે કા ગેરસ (દૂધ, દહિં કે છાશ) મધ, માખણ, વાસી અન્ન, બળ અથાણું અને સડી ગયેલી વસ્તુ