________________
ક્ષમા છત્રીશી.
13
તીથે ગીતા ચરણે રહીજે, શુદ્ધ સિદ્ધાન્ત રસ તે લઢીજે, ૪૫ શ્રુત અભ્યાસી ગ્રામાસી વાસી લીમડી ઠામ, શાસન રાગી સાભાગી શ્રાવકનાં બહુ ધામ; ખરતર ગછ પાઠક શ્રી દીપચંદ્ઘ સુપસાય. દેવચંદ્ર નિજ હરખે ગાયા આતમ રાય. આત્મરમણુ કરવા અભ્યાસે, શુદ્ધ સત્તા રસીને ઉચ્છ્વાસે; દેવચંદ્રે રચી આત્મગીતા, આત્મરમણી મુનિ સુપ્રતીતા.૧૪૭ ઇતિ અધ્યાત્મ ગીતા;
क्षमा छत्रीशी.
આ
માદર જીવ ક્ષમા ગુણુ આદર, મ કરીશ રાગ ને દ્રેષ૭; સમતાયે શીવસુખ પામીજે, ક્રોધે કુગતિ વિશેષજી. સમતા સજમ સાર સુણી, કલ્પસૂત્રની શાખેજી; ક્રોધ પૂર્વ ક્રાડિ ચારિત્ર ખાળે, ભગવંત એણીપેરે ભાખેજી. આ કુણુ કાણુ જીવ તા ઉપશમથી, સાંભળ તું દૃષ્ટાંતજી; કુણુ કાણુ જીવ ભમ્યા ભવમાંહે, ક્રોધ તણે વિરત તજી. આ॰ સામલ સસરે શીરા પ્રજાળ્યે, આંધી માટીની પાળજી; ગજસુકમાળ ક્ષમા મન ધરતા, મુતિ ગયા તતકાળજી. આ કુળવાળુએ સાધુ કહાતા, કીધા ક્રોધ અપારજી; કાણિકની ગણિકા વશ પિડયા. રડિયે સંસારજી. આ સાવનકાર કરી અતિ વેદન, વાસુ' વી'યુ' શીશજી; મેતારજ મુનિ મુગતિ પહેાત્યા, ઉપશમ એહુ જગીશજી. આ ૧ સુપ્રસિદ્ધ.
૪ ૬
૧.
3
દ