________________
શ્રી જેન હિતેપદેશ ભાગ ૩ જે,
૪૦
આતમ ભેદ અરૂપ અખંડા ડનંદાબાહ. છતાં એક સિદ્ધાત્મ તિહાં છે અનંતા, અવના અગંધા નહિ ફાસમંતા, આતમગુણ પૂર્ણતાવંત સંતા, નિબાધ, અત્યંત સુખાસ્વાદ વંતા, કર્તા કારણ કારજ નિજ પરિણામિક ભાવ, જ્ઞાતા જ્ઞાયક ભેગ્ય ભેગ્યતા શુદ્ધ સ્વભાવ; ગ્રાહક રક્ષક વ્યાપક તન્મયતાએ લીન,
પૂરણ આતમ ધર્મ પ્રકાસ રસે લયલીન. દ્રવ્યથી છવ ચેતન અલેશી, ક્ષેત્રથી જે અસંખ્ય પ્રદેશી; ઉત્પાદ વળી નાસ વ કાળધર્મ, શુદ્ધ ઉપગ ગુણભાવ શર્મ. ૪૧
સ્યાદ્વાદ આતમ સત્તા રૂચિ સમક્તિ તેહ, આતમ ધમને ભાસન નિર્મળ જ્ઞાની જેહ, આતમ રમણી ધ્યાની આતમ લીન,
આતમ ધર્મ રમે તેણે ભવ્ય સદા સુખ પીન. ૪૨ અા ભવ્ય તમે ઓળખે જૈન ધર્મ, જેણે પામી શુદ્ધ અધ્યાત્મમર્મ; અલ્પકાળે ટળે દુષ્ટ કમ, પામીએ સેય આનંદ શર્મ. ૪૩
નય નિક્ષેપ પ્રમાણે જાણે છવાછવ, સ્વપર વિવેચન કરતાં થાયે લાભ સદેવ; નિશ્ચયને વ્યહારે વિચરે જે મુનિરાજ,
ભવસાગરના તારણે નિર્ભય તેહ જહાજ. વસ્તુતવે રમ્યા તે નિગ્રંથ, તત્વ અભ્યાસ તિહાં સાધુ પંથ;
૧ વર્ણ ગંધ અને સ્પર્શરહિત, અરૂપી શુદ્ધ સહજ સ્વરૂપી. ૨ તે માટે. ૩ પુષ્ટ.
૪૪