________________
અધ્યાત્મગીતા.
સહેજ ક્ષમા ગુણુ શકિતથી છેદ્યા ક્રોધ સુશર્ટ, માર્દવ ભાવ પ્રભાવથી ભેદ્યા માન મરટ્ટ; માયા આવ યાગે લેાલે તે નિઃસ્પૃહ ભાત્ર, માહ મહાભડ ધ્વંસે વસ્યા૪ સર્વ વિભાવ. એમ સ્વભાવિક થયે આત્મ વીર, ભાગવે આત્મ સૌંપદા સુધીર;. જે ઉડ્ડયાગતા પ્રકૃતિ વળગી, અવ્યાપક થયા ખેરવે તેડુ અળગી, ૩૩. ધર્મ ધ્યાન એક તાનમે ધ્યાવે અરિહા સિદ્ધ,
૩૨
તે પરિણતિથી પ્રગટી તાત્ત્વિક સહેજ સમૃદ્ધ,પ સ્વ સ્વરૂપ એકટ્લે તન્મય ગુણ પર્યાય, પ્રાને ધ્યાતા નિરમાહીને વિકલ્પ જાય.
૧૬૫
૩૪
૩૫
૩૬:
યદા નિર્વિકલ્પી થયે શુદ્ધ બ્રહ્મ, તત્તા અનુભવે શુદ્ધ આનદ શ ભેદ રત્નત્રયી તીક્ષ્ણતાએ, અભેદ રત્નત્રયી મે સમાએ. દર્શન જ્ઞાન ચરણુ જીણુ સમ્યગ્ એક એકના હેતુ, સ્વ સ્વ હેતુ થયા સમકાલે તેહ અલેક ભાષેતુ; પૂર્ણ સ્વાતિ સમાધિ ધનધાતિ દલ છિન્ન, ક્ષાચિક ભાવે પ્રગટે આતમ ધમ વિભિન્ન. પછી ચાગ રૂથી થયા તે અયાગી, ભાત્ર શૈલે સિતાએ” અભ’ગી પંચ લઘુ અક્ષરે કાર્યકારી, ભવાગ્રહી- કમ સંતતિ વિડારી. ૩૭ સમશ્રેણે એક સમયે પહાત્યા જે લેાકાંત, અપુસમાણુ ગતિ નિર્મળ ચેતન ભાવ મહાંત; ચરમ ત્રિભાગ વિહીન° પ્રમાણે જસુ અવગાહ,
૧ નમ્રતા, લઘુતા–વિનય. ૨ સરલતા. ૩ સુભદ્ર——વીર. ૪ વિતાસ્યા. ૫ સમૃદ્ધિ—અગલ ધન. ૬ મન, વચન અને કાયા. છ મેરૂપર્વતની જેવી નિશ્રળતા, શૈલેશીકરણ ૮ અધાતિ. ૯ અર્પમાન. ૧૦ ૩.