________________
૧૩૪
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૩ જો
તેહ સમતા રસ તથ સાધે, નિશ્ચલાન અનુભવ આરાધે; તીવ્ર ઘનઘાતિ નિજ કર્મ તારુ, સધિ પડિલેહિને તે વિદ્યા.
સમ્યગ્ રત્નત્રયી રસ સાથેા ચેતન રાય, જ્ઞાનક્રિયા ચ` ચકચુરૅ સ અપાય', કારકપ ચક્ર સ્વભાવે સાથે પૂરણ સાધ્યું, હતી કારણુ કારજ એક થયા નિરખાધ.
સ્વગુણુ આયુષ થકી ક ચુરે, અસંખ્યાત ગુણુ નિર્જરા તે પુરૈ; ટળે આવરણથી ગુણુ વિકાસે, સાધના શક્તિ તેમ તેમ પ્રકાસે.
પ્રગટયા આતમ ધર્મ થયા વિ સાધન રીત, ખાધકભાવ ગ્રહણુતા ભાગી જાગી નીત; ઉદય ઉદીરણુ તે પણ પૂરણ નિર્જરા કાજ, અનભિસધી અધકતા નીરસતા તમરાજ. દેશપતિ જન્મ થયે નિત્ય રગી, તદા કાણુ થાય કુનય ચાલ સ`ગી; ચંદા આતમા આત્મભાવે માન્યે,
તા બાધક ભાવ દરે ગમાન્યા.
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
૧ નાનાવરણી,દર્શનાવરણી, મેહતી અને અંતરાય કર્મ. ૨ લાગ. ૩ જોઈને. ૪ વિઘ્ન. ૫ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અને અધિકરણુરૂપ ષટ. હું અનાઉપયોગે બધાતા કર્મની એછાશ.