________________
અધ્યાત્મગીતા
૧૬૩
દ્રવ્ય ગુણ પર્યાય અનંતની થઈ પરતીત, જાયે આતમ કર્તા ભકતા ગઈ પરભાત, શ્રદ્ધાગે ઉપન્ય ભાસન સુનયે સત્ય, સાધ્યાલંબી ચેતના વળગી આતમતત્વ.
૨૦ ઈદ્ર ચંદ્રાદિ પદવી રગ જા, શુદ્ધ નિજ શુદ્ધતા ધનપિછા; આત્મધન અન્ય આપે ન રે, કેણ જગ દીન વળી કોણ જોરે ૨૧
આતમ સર્વ સમાન નિધાન મહા સુખકંદ, સિતણું સાધમ ? સત્તાએ ગુણવં; જેહત્વજાતિ તેહથી કેણ કરે વધ બંધ,
પ્રગટ ભાવ અહિંસક જાણે શુદ્ધ પ્રબંધ, * રર જ્ઞાનની તીક્ષણતા ચરણ તેહ, જ્ઞાન એકત્વતા ધ્યાન ગેહુ. આત્મ તાદામ્યતા પૂર્ણ ભાવે, તદા નિમેળાનંદ સંપૂર્ણ પા૨૩
ચેતન અતિ સ્વભાવમાં જેહને ભાસે ભાવ, તેહથી ભિન્ન અરેચક રેચક આત્મસ્વભાવ. સમકિત ભાવે ભાવે આતમ શક્તિ અનંત,
કર્મ નાસને ચિંતન નાણે ચિંતે તે મતિમંદ. ૨૪ સ્વગુણ ચિંતન રસે બુદ્ધિ ઘાલે, આત્મ સત્તા ભણું જે નિહાળે; શુદ્ધ સ્યાદ્વાદપદ જે સંભાળે, પરઘરે તેહ મતિ કેમ વાળ. ૨૫
પુન્ય પાપ બે પુગળ દળ પાસે પરભાવ, પરભાવે પરસંગત પામે દુષ્ટ વિભાવ, તે માટે નિજ ભેગી યેગીસર સુપ્રસન્ન, દેવ નરક તૃણ મણિ સમ ભાસે જેહને મન્ન. ૨૬
૧ તન્મયતા, અભેદતા એકતા. ૨ બરાબર કાળજીથી ( વીતરાગની આજ્ઞાને) પાળે. ૩ નકામી વરમાં. ૪ ન્યુનાધાતા રહિત.