________________
૧૮
શ્રી જૈન હિતપદેશ ભાગ ૩ જો
કુરૂ
આ
૦ ૧૧
કુરૂ એ સાધુ કહાતા, રહ્યા કુણાલા ખાળજી; ક્રોધ કરી કુગતે તે પહેાત્યા, જનમ ગમાયા આળજી. આ કર્મ ખપાવી મુગતે પહેાતા, ખશ્વક સૂરિના શિષ્યજી; પાલક પાપીયે ઘાણી પીલ્યા, નાણી મનમાં રીશજી. અચ્છકારી નારિ છંકી, તાડયા પિયુશુ" નેહુજી; અખ્ખર‘કુળ સહ્યાં દુઃખ મહેાળાં, દ્વેષ તણાં ફળ એહજી આ વાઘણું સર્વ શરીર વલૂ, તત્ક્ષણ છે।ડયા પ્રાણજી; સાધુ સુકાશળ શિવસુખ પામ્યા, એહ ક્ષમાગુણુ જાણુજી. આ૦ ૧૦ કુણુ ચ‘ડાળ કહિજે બિહુમે, નિરતી નહિ કહે દેવજી; રૂષી ચંડાળ કહીજે વઢતા, ટાળે વેઢની ટેવજી. સાતમી નરકે ગયા તે બ્રહ્મદત, કાઢી બ્રાહ્મણ આંખજી; ક્રોધ તણાં ફળ કડવાં જાણી, રાગદ્વેષ ઘા નાંખજી.૦ ૧૨ ખધક રૂષીની ખાલ ઉતારી, સહ્યા પરીસહ જેણુજી; ગરભાવાસના દુ:ખથી છુટા, સખળ ક્ષમાગુણ તેણુજી. આ૦ ૧૩ ક્રોધ કરી ખધક આચારજ, હુએ અગ્નિ કુમારજી; ટ્રુડક નૃપના દેશ પ્રજાખ્યું, ભમશે ભવહુ મઝારજી. આ૦ ૧૪ ચડરૂદ્ધ આચારજ ચલતાં, મસ્તક દીધ પ્રહારજી; ક્ષમા કરતાં કેવળ પામ્યા, નવ દિક્ષીત અણુગારજી. પાંચવાર રૂપીને સંતાપ્યા; આણી મનમાં દ્વેષજી; પચભવ સીમા ન‘નાર્દિક, ક્રોધતણાં ફળ દેખજી. સાગરચંદનુ" શીશ પ્રજાળી, નિશિ નભસેન નરિ’દજી; સમતા ભાવ ધરી સુરલોકે, પુડ્ડા પરમાનંદજી. ચ'દના ગુરૂણીયે' ઘણુ' નિશ્વછી, ધિક્ ધિક્ તુજ આચારજી; મૃગાવતી કેવળ સિરિ પામી, અહ ક્ષમા અધિકારજી. ૦ ૧૮
આ ૧૬
આ ૧૭
આ
७
.
૧૫