SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મશા દુવિધ વ્યવહાર નય વસ્તુવહેં'ચે,અશુદ્ધ વળી શુદ્ધભાષન પ્ર’ચે. ૫ અમ્રુદ્ધપણે પણસચ તેસઠ્ઠી' ભેદ પ્રમાણ, ઉદય વિભેદ દ્રવ્યના ભેદ અનત કહાણુ; શુદ્ધપણે ચેતનતા પ્રગટે જીવ વિભિન્ન, ક્ષયાપશમિક અસખ્ય ક્ષાયક એક અનુન્નર. નામથી જીવ ચેતન પ્રબુદ્ધ, ક્ષેત્રથી અસંખ્ય દેશી વિશુદ્ધ; દ્રવ્યથી સ્વગુણુ પાય પિંડ, નિત્ય એકત્વ સહજ અખડ. છ ઉજ્જુસુએ વિકલ્પ પરિણામે જીવ સ્વભાવ, વર્તમાન પરિણત મય વ્યક્ત ગ્રાહક ભાવ; શબ્દનચે નિજ સત્તા જોતા ઇહતા' ધર્મ, શુદ્ધ અરૂપી ચેતન અણુગ્રહતા નત્ર કર્મ ણી પેરે શુદ્ધ સિદ્ધાત્મરૂપી, મુકત પરશક્તિ વ્યક્ત અરૂપી; સમકતી દેશયતિ સર્વ વિરતિ, ધરે સાધ્યરૂપે સદા તત્ત્વ પ્રીતિ. ૯ સમભિરૂદ્ધ નયે નિરાવરણી જ્ઞાનાદિક ગુણુ મુખ્ય, ક્ષાયક અનત ચતુષ્ટયી લાગી મુગ્ધ અલક્ષ્ય; એવભૂતિ નિર્મળ સકળ સ્વધર્મ પ્રકાસ, પુરણ પર્યાય પ્રગટે પૂરણ શકિત વિલાસ. એમ નય ભંગ સંગે સદ્ના, સાધના સિદ્ધા રૂપ પૂર; સાધક ભાવ ત્યાં લગે અધૂરા, સાધ્ય સિદ્ધે નહિ હેતુ સૂરો. ૧૧ કાળ અનાદિ અતીત અનતે જે પર રક્ત, સ`ગાંગી પરિણામે વર્તે માહાસકત; ૧૦ ૧ પાંચસેા અને ત્રેસઠ. ૨ સપૂર્ણ, ૩ રજીસુત્ર નયે. ૪ અનુસારે પ અભિલષતા, ઈચ્છતા. ૬ નવાં છ અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય.
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy