________________
શ્રી જેનહિતોપદેશ ભાગ ૩ જે વિના વદવું તે સત્ય હોય તે પણ અસત્યજ સમજવું. આથી. જ અંધને પણ અંધ કહેવાને શાસ્ત્રમાં નિષેધ કરે છે.
ધ્યાત્મ-તા.
પ્રમીયે વિશ્વ હિત જેન વાણી, મહાનંદ તરૂ સચવા અમૃત પાણી; મહા મેહપુર ભેદવા જ પાણિ, ગહન ભવફ છેદન કૃપાણિ. દ્રવ્ય અનંત પ્રકાસક ભાસક તવ સ્વરૂપ, આતમ તત્વ વિબેધક સત્ ચિત્ રૂપ; નય નિક્ષેપ પ્રમાણે જાણે વસ્તુ સમસ્ત. ત્રિકરણ જેગે પ્રણમું જેનાગમ સુપરસ્ત. જેણે આતમા શુદ્ધતાએ પિછાણે, તેણે લેક અલકને ભાવ જા; આત્મા રમણી મુનિ જગવિદિતા, ઉપદિશી તેણે અધ્યાત્મ ગીતા. દ્વવ્ય સર્વના ભાવને જાણગ પાસગ એહ, જ્ઞાતા કર્તા લેતા રમતા પરિણતિ ગેહ, ગ્રાહક રક્ષક વ્યાપક ધારક ધર્મ સમૂહ,
દાન લાભ ભેગ ઉપગ તણે જે બૃહ. ૪ સંગ્રહ એક આયા વખા, નિગમે અંશથી જે પ્રમા;
૧ સર્વને હિતકારી. ૨ ઈ. ૩ તલવાર, ૪ અતિ સુંદર,