________________
વૈરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય.
૧૪૭ (૧૪૯) મુમુક્ષજનેએ શાસ્ત્ર વિરુદ્ધ માર્ગે વર્તતાં થતી “બલહરણી” ભિક્ષાને સર્વથા તજીને શાસ્ત્ર વિહિત માર્ગે વતીને “સર્વ સંપન્કરી” ભિક્ષાને જ ખપ કર યુક્ત છે. ' (૧૫૦) મુમુક્ષુ જનેએ અકૃત, અકારિત અને અસંકપિતજ આહાર ગવેષીને ગ્રહણ કરવો જોઈએ. પોતે નહિ કરે લે નહિ કરાવેલ તેમજ પિતાને માટે ખાસ સંકલ્પીને ગૃહસ્થાદિકે નહિ કરેલે કે કરાવેલે જ આહાર મુમુક્ષજનેને કપે છે. તે પણ આહાર ગવેષણ કરતાં મળી શકે છે. : (૧૫૧) યતિ ધર્મ યાને મુમુક્ષુ માગ અતિ દુષ્કર કૉ છે કેમકે તેમાં એવા નિર્દોષ આહારથીજ સંયમ નિવાહ કરવાને કહ્યો છે.
(૧૫૨) ગૃહસ્થ જને પિતાના માટે અથવા પિતાના કુટુંબને માટે અન્ન પાનાદિક નીપજાવતા હોય તેમાં એ શુભ વિચાર કરે કે આપણે માટે કરવામાં આવતા આ અને પાણી માંથી કદાચ ભાગ્ય યોગે કે મહાત્માના પાત્રમાં ડું પણ અપાશે તે માટે લાભ થશે. આ શુભ વિચાર ગૃહસ્થ જનને હિતકારી જ છે.
(૧૫૩) એવા શુભ ચિંતન યુક્ત ગૃહસ્થોએ પિતાને માટે કે પિતાના કુટુંબને માટે નીપજાવેલાં અને પાણી વિગેરે મુમુક્ષુમુનિને લેવામાં બાધક નથી.
(૧૫૪) નિદોષ આહાર લાવી વિધિવત્ તે વાપરનાર મુનિ સંયમની શુદ્ધિ કરી શકે છે. તેથી ઉલટી રીતે વર્તતાં સંયમની વિરાધના થાય છે.