________________
૧૪૬ શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જ. સંગ સર્વથા તજઈએ. નારીના સંગથી નિચે કલંક ચડે છે.
(૧૪૩) મુમુક્ષુજનેએ સમરસ ભાવમાં ઝીલતાં થકાં શાસ્ત્ર અવગાહન કયાં કરવું જોઈએ.
(૧૪૪) મુમુક્ષુજનેએ અધિકારીની હિતશિક્ષા હદયમાં ધારીને વશકિતને ગોપવ્યા વિના તેનું યત્નથી પાલન કરવું જોઈએ. કઈ રીતે અધિકારીની હિતશિક્ષાને અનાદર નજ કરવું જોઈએ.
(૧૪૫) મુમુક્ષુજનેએ સુધાદિકને ઉદય થયે છતે સુદિકની સંમતી લઈને નિર્દોષ આહાર પાણીની ગવેષણ કરી તે નિર્દોષ આહાર પ્રમુખ મળે તે તે અદીનપણે લઈને ગુ. દિકની સમીપે આવીને તેની આલોચના કરી ગુવદિકની રજા થી અન્ય મુમુક્ષ જનની યથાયોગ્ય ભક્તિ કરીને લેપતા - હત લાવેલે આહાર સંયમના નિર્વાહ માટે વાપરતાં મનમાં સમભાવ રાખી તેને વખાણ્યા કે વખોડયાવિના પવિત્ર મિક્ષના માર્ગમાં પુનઃ કટિબદ્ધ થઈને વિશે ઉદ્યમ કર જોઈએ,
(૧૪૬) મુમુક્ષુજનેની શાસ્ત્ર આજ્ઞા મુજબ વતીને કરવામાં આવતી માધુકરી શિક્ષાને જ્ઞાની પુ “સર્વ સંપત કરી” કહે છે..
(૧૪૭) મુમુક્ષુજનોની શાસ્ત્ર આજ્ઞા વિરુદ્ધ વતીને કરવામાં આવતી શિક્ષાને જ્ઞાની પુરુષે “ બેલહરણી ” કહીને લાવે છે..
(૧૪૮) કેવળ અનાથ આશરણુ એવાં આંધળાં પાંગળાં વિગેરે દીનજનોની ભિક્ષાને જ્ઞાની પુરુષે “ વૃત્તિ ભિક્ષા ” કહીને બોલાવે છે.