________________
૧૪૮ શ્રી જૈન હિતોપદેશ ભાગ ૩ જે,
(૧૫૫) મુમુક્ષુજનોએ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ સંબંધી સર્વ વિષય આસકિતથી સાવધપણે દૂર રહેવું યુકત છે.
. (૧૫૬) મુમુમુજનેએ વિષય વાસનાને જ હટાવવા યત્ન કરવું જોઈએ,
(૧૫૭) મુમુક્ષુજનેએ ગૃહસ્થને પરિચય અને બ્રહ્મચર્યની ખૂબ પુષ્ટિ થાય તેમ પવિત્ર જ્ઞાન ધ્યાનને સતત અભ્યાસ કરે જોઈએ.
(૧૫૮) મુમુક્ષુજનેએ સ્ત્રી, પશુ, પંડગ વિનાનું સંયમને અનુકૂળ સ્થાન જ રહેવાનું પસંદ કરવું જોઈએ.
(૧૫૯) મુમુક્ષુજનેએ કામવિકાર પેદા થાય એવી કોઈ પણ ચેષ્ટા કરવી ન જોઈએ. સ્ત્રી કથા, સ્ત્રી શય્યા, સ્ત્રીનાં અગોપાંગનું નિરીક્ષણ, સ્ત્રી સમીપે સ્થિતિ, પૂર્વે કરેલી કામક્રિડાનું સ્મરણ, સ્નિગ્ધ ભજન તથા પ્રમાણતિરિકત ભેજન, તથા શરીર વિભૂષાદિક સર્વે તજવાં જોઈએ.
(૧૬) મુમુક્ષજનેએ પૂર્વે થયેલા મહા પુરૂષના પવિત્ર ચરિત્રને જાણીને તેમનું બનતું અનુકરણ કરવાને સદા સાવધાન રહેવું જોઈએ.
(૧૬૧) મુમુક્ષુજનેએ ગમે તેવા સંગમાં સંયમથી ચલાયમાન થવું ન જોઈએ. દેવ, મનુષ્ય કે તિર્યંચે કરેલા સર્વે અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગ પરીષહેને અદીનપણે આત્મકલ્યાણાર્થે સહન કરવા જોઈએ.
(૧૨) મુમુક્ષુજનેએ માર્ગમાં ચાલતાં ધુસરા પ્રમાણુ