________________
વિરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય.. ૧૨૭ કામ ક્રોધ, કુબેધ, મત્સર, કુબુદ્ધિ અને મોહ માયાવડે છે સ્વજન્મને નિષ્ફળ કરી નાંખે છે.
(૩૧) આ મનુષ્ય દેહાદિક શુભ સામગ્રીને સદુપયેગ કરવાથી નિર્વાણ સુખ સ્વાધીન થઈ શકે તેમ છતાં, રાગાંધ બની જીવ મેહમાયામાં મુંઝાઈ મૂઢની જેમ કેટી મૂલ્યવાળું રત્ન આપી કાંગણી ખરીદે છે.
(૩૨) ભયંકર નકાદિકને મેટે ડર ન હતી તે કોઈ કદાપિ પાપને ત્યાગ કરી શકત નહિ; અને સદ્દગુણને માર્ગ સેવી શકત નહિ.
(૩૩) જેણે નિર્મલ શીળ પાળ્યું નથી, શુભ પાત્રમાં દાન દીધું નથી અને સશુરૂનું વચન સાંભળીને આદર્યું નથી, તેને દુર્લભ માનવ ભવ અલેખે ગયે જાણ.
(૩૪) સંગનું સુખ ક્ષણીક છે, દેહ વ્યાધિગ્રસ્ત છે અને ભયંકર કાળ નજદીક આવતે જાય છે તે પણ ચિત્ત પાપ કર્મથી વિરકત કેમ થતું નથી ? અથવા સંસારની માચાજ વિલક્ષણ છે. - (૩૫) આ સંસાર ચક્રમાં જીવે અનંતશઃ જન્મ મરણના અસહ્ય દુઃખ સહ્યાં છતાં હજી તેથી મન ઉદ્વિગ્ન થતું નથી, અને પાપ ક્રિયામાં તે તે અહેનિશ મગ્ન જ રહે છે.
(૩૬) અહે આંકેલા સાંઢની પેરે ચિત્ત વેચ્છા મુજબ નિઘ માર્ગમાં ભમ્યા કરે છે, પણ ચારિત્ર ધર્મની ધુરાને અને મહાવ્રતના ભારને વહન કરતું નથી ( આથી જ આત્માની સંસાર ચક્રમાં બહુ પ્રકારે ખરાબી થાય છે.
(૩૭) પૂર્વ પુણ્યયોગે અનુકૂળ સામગ્રી મળ્યા છતાં પ્રમા